Mirzapur Actress: મિર્ઝાપુરની 'ઝરીના' ના હુસ્ન પર ફિદા છે લાખો લોકો, તમે પણ જોઇને થઇ જશો મદહોશ

Mirzapur Actress Anangsha Biswas: ગત કેટલાક વર્ષોમાં સિનેમાનું સ્વરૂપ બદલાઇ ચૂક્યું છે. લોકડાઉન બાદથી વેબ સીરીઝની ડિમાન્ડ ખૂબ વધી ગઇ છે. તો બીજી તરફ જ્યારે વેબ સિરીઝની વાત કરવામાં આવે તો મિર્ઝાપુરનું નામ કોઇ ભૂલી શકે. આ સીરીઝ અને તેના કલાકારોને લોકોના દિલોમાં જગ્યા બનાવી છે. મિર્ઝાપુરમાં અનંગ્શા બિસ્વાસે 'ઝરીના' નું પાત્ર ભજવ્યું હતું. અનંગ્શા સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરોના લીધે ચર્ચામાં રહે છે. 

1/5
image

અનંગ્શા બિસ્વાસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે જ્યાં પોતાની બોલ્ડ તસવીરો પર તહેલકો મચાવી રહી છે તેમની તસવીરો ફેન્સને ખૂબ ગમે છે. 

2/5
image

આ ફોટામાં અનંગ્શા બિસ્વાસ ઉર્ફે 'મિર્ઝાપુર'ની 'ઝરીરના'નો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. પોતાના બોલ્ડ લુકથી અભિનેત્રી કોઇનેપણ ઘાયલ કરે છે. વિશ્વાસ ન આવતો તો તેના આ ફોટા જુઓ.

3/5
image

અનંગ્શાનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ તેમની હોટ અને બોલ્ડ ફોટોથી ભરેલું પડ્યું છે. અનંગ્શા બિસ્વાસે વર્ષ 2007 માં સુધીર મિશ્રાની ફિલ્મ 'ખોયા ખોયા ચાંદસ' થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.   

4/5
image

તમને જણાવી દઇએ કે ઇંસ્ટાગ્રામ પર અનંગ્શા બિસ્વાસના 171 હજાર ફોલોવર્સ છે. 

5/5
image

ફિલ્મ 'ખોયા ખોયા ચાંદ' અને 'મિર્ઝાપુર' ઉપરાંત અનંગ્શા બિસ્વાસ વર્ષ 2019 માં હોસ્ટેજ સીરીઝમાં પણ જોવા મળી હતી.