ગણિતના આ સાવ સરળ સવાલનો જવાબ આપવામાં કેમ Calculator પણ થઈ ગયું કન્ફ્યૂઝ? શું તમને આવડે છે જવાબ?

નવી દિલ્લીઃ સ્કૂલમાં મોટાભાગના લોકોને ગણિતનો વિષય પસંદ નથી હોતો. મોટાભાગના લોકોને ગણિતનો વિષય ખુબ અઘરો લાગે છે. અને ગણિતના સવાલનો જવાબ શોધવો પણ ઘણાં લોકોને મુશ્કેલ લાગે છે. આવો જ મુશ્કેલ સવાલ હાલ સોશલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેનો જવાબ મેળવવા માટે લોકો કામે માથું ખંજવાળી રહ્યાં છે.

શું આ મુશ્કેલ સવાલ છે?

1/5
image

ગણિતના આ સવાલમાં 8 ને 2 થી ભાગવાના છે, ત્યાર બાદ બ્રેકેટની અંદર 2 ને જોડી દો. 8÷2(2+2) સવાલને લઈને Calculator પણ મંજવણમાં મુકાઈ ગયું છે.

 

 

 

Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે   

સાચો જવાબ 1 કે 16?

2/5
image

  correct answer is 1 or 16 ટ્વિટર પર આ સવાલના જવાબ અંગે ભારે મૂંજવણ છે અને કેટલાંક લોકોનું કહેવું છેકે, આનો જવાબ 1 હોવો જોઈએ તો ઘણાં લોકો કહે છેકે, આનો જવાબ 16 છે.

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

શું હશે સાચો જવાબ?

3/5
image

What is correct answer 8÷2(2+2) ને કેલકુલેટર પર સોલ્વ કરવાથી તેનો જવાબ 16 આવે છે. પણ અનો સાચો જવાબ 1 હશે

 

 

Condom ના ઉપયોગની શરૂઆત ક્યારથી થઈ? પહેલાં કઈ રીતે બનતા હતા કોન્ડોમ? જાણવા જેવો છે કોન્ડોમનો 15 હજાર વર્ષ જૂનો ઈતિહાસ!

BODMAS થી સોલ્વ થશે સવાલ

4/5
image

Question will be solved with BODMAS આ સવાલનો જવાબ શોધવા માટે તમારે BODMAS નિયમ ફોલો કરવો પડશે. આમાંથી પહેલાં બ્રેકેટ વાળો ભાગ સોલ્વ કરવામાં આવે છે.

 

 

 

જો તમને સપનામાં આ વસ્તુઓ દેખાય તો સમજી જજો કે તમારો ખરાબ સમય થવાનો છે શરૂ

1 કેવી રીતે હશે સાચો જવાબ?

5/5
image

How would the correct answer be 1 8÷2(2+2) સવાલમાં બ્રેકેટની અંદર (2+2) છે અને પહેલાં તેને સોલ્વ કરવામાં આવશે. બ્રેકેટની અંદરના બન્ને આંકડાઓને જોડી દઈશું તો આપણાને તેનો જવાબ 4 મળશે. ત્યાર બાદ આપણે બહાર વાળા 2 થી 4 ને ગુણી નાંખીશું તો 8 જવાબ આવશે. ત્યાર બાદ સમીકરણ 8/8 થઈ જશે તેનો સાચો જવાબ 1 આવશે.

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!