December 2022 Planetary Transit: જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દર મહિને કોઇને કોઇ ગ્રહ પોતાની રાશિમાં પરિવર્તન કરે છે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. કોઇની કિસ્મત ચમકી જાય છે તો કોઇના ખરાબ દિવસો શરૂ થાય છે. ડિસેમ્બર મહિનામાં પણ 3 મોટા ગ્રહ બુધ, શુક્ર અને સૂર્ય ગ્રહ ગોચર (December Planetary Transit) કરવા જઇ રહ્યા છે. સૂર્ય દેવ (Sun Transit In December 2022) ડિસેમ્બરમાં જ્યાં એક જ વાર ગોચર કર્શે. તો બુધ અને શુક્ર 2 વાર પોતાની રાશિમાં પરિવર્તન (Budh And Shukra Transit In December 2022) કરશે. આ ત્રણેય ગ્રહોના ગોચર હોવાથી 4 રાશિઓને ધનલાભ સાથે જ જીવનમાં ઘણી ખુશખબરી મળવાની છે. આવો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ રાશિ
આ રાશિના લોકો માટે ડિસેમ્બરમાં 3 રાશિઓના ગોચર ખૂબ લાભ આપનાર હશે. તમે બિઝનેસનો વિસ્તાર કરી શકશો. જૂના રોકાણ વડે તમને સારું રિટર્ન મળવાનો પણ યોગ છે. આકસ્મિતક ધનલાભ થવાની સંભાવના છે. વિદેશ યાત્રાના ચાન્સ બની શકે છે. 

આ પણ વાંચો:  આ 5 રૂપિયાની વસ્તુથી દૂર થશે દાંતની પીળાશ, મોતી જેવા ચમકવા લાગશે
આ પણ વાંચો:  ગજબ! 9 મહિને નહીં 30 વર્ષે જન્મ્યા જુડવા બાળકો, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ

આ પણ વાંચો: Ambulance નું પુરૂ થયું, 1. KM સુધી જમાઇ અને પુત્રી લગાવ્યો ધક્કો છતાં બચી શક્યો નહી


કર્ક રાશિ
રાજકારણમાં સક્રિય લોકો માટે ડિસેમ્બર મહિનો ખુશીઓ લઇન આવશે. તેમને પાર્ટીમાં મોટું પદ મળી શકે છે. સમાજમાં તમને માન સન્માનમાં વધારો થશે. તમે કોઇ વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી શકો છો. સંતાન તરફથી તમને સંતોષ રહેશે. 


તુલા રાશિ 
આ રાશિના લોકોને કામકાજના મુદ્દે બહાર યાત્રા કરવાની જરૂર પડી શકે છે. તમારું ઉધાર આપેલું ધન પરત આવી શકે છે. અત્યાર સુધી લટકેલા ઘણા કામ બની શકે છે. તમારું સ્વાસ્થ સાથ આપશે અને બિઝનેસમાં સારો લાભ મળશે. પરિવાર તરફથી તમને દરેક કામમાં સમર્થન મળશે. 


મેષ રાશિ
સૂર્ય દેવના પ્રભાવથી ડિસેમ્બરમાં તમને જૂની બિમારીઓમાંથી રાહત મળી શકે ચે. નોકરી શોધી રહેલા લોકોને આ મહિને ખુશખબરી મળી શકે છે. બિઝનેસમાં લાગેલા લોકોને ઘણા સોદા હાથ લાગી શકે છે. કોર્ટમાં ચાલી રહેલા કેસ પોતાના ફેવરમાં ઉકેલવાની આશા છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી) 


આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube