આમિર ખાનની લાડકી પુત્રીના અજીબોગરીબ PHOTOS સોશિયલ મીડિયામાં VIRAL, જોઈને ચોંકી જશો

ફોટામાં તે ખુબસુરત જોવા મળી રહી છે. આ સાથે જ તેનો ક્રિએટિવ આઈડિયા પણ લોકોને ઘણો પસંદ પડી રહ્યો છે. 

નવી દિલ્હી: હાલ એક બાજુ જ્યાં આમિરખાન પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં છે ત્યાં તેની પુત્રી ઈરા ખાન પણ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને પગલે ચર્ચામાં રહેતી હોય છે. હવે ઈરા ખાન એક અજીબોગરીબ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. આ ફોટા ઈરા ખાને અલગ અલગ ડ્રેસમાં ગાઢ જંગલમાં પડાવ્યાં છે. મોટા ભાગના ફોટા જોઈને એવું લાગે છે કે આ ફોટા રાતે લેવાયા છે.

સ્ટાર કિડ હોવાનો અર્થ શું હોય છે

1/8
image

સુપરસ્ટાર આમિર ખાનની પુત્રી ઈરા ખાન સારી પેઠે જાણે છે કે સ્ટાર કિડ હોવાનો અર્થ શું હોય છે. 

પોતાને આ રીતે ઢાળી

2/8
image

આવામાં તેનું કહેવું છે કે તેણે શોબિઝના વિવિધ અર્થો મુજબ પોતાને ઢાળી છે જેથી કરીને તે ક્યારેય તેની પરેશાની ન બને. 

સ્ટાર કિડ હોવાનું દબાણ

3/8
image

સ્ટાર કિડ હોવાના દબાણ અંગે ઈરા કહે છે કે મારું માનવું છે કે અમારા માતા પિતાએ અમને બાળકો તરીકે ઘણા સારી રીતે સંભાળ્યા છે. 

દબાણ મહેસૂસ કર્યું નથી

4/8
image

આથી મને વધુ દબાણ મહેસૂસ થતું નથી. મને ખબર છે કે તે શું ચીજ છે પરંતુ મને ક્યારેય દબાણ જેવું કઈ લાગ્યું નથી. 

પૂછ્યો આ સવાલ

5/8
image

તેને જ્યારે પૂછવામાં આવ્યું કે વ્યક્તિગત રીતે કે વ્યવસાયિક રીતે ઝાકમઝોળથી દૂર રહેવા માટે શું તે ક્યારેય તરસે છે.

જિંદગીમાં ઝાકમઝોળથી દૂર

6/8
image

તેના પર 22 વર્ષની ઈરાએ કહ્યું કે મેં મારા જીવનનો મોટાભાગનો સમય તેનાથી દૂર રહીને વીતાવ્યો છે. 

હું જાગરૂક છું

7/8
image

પરંતુ હવે હું મોટી થઈ ગઈ છું અને આથી મેં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટને સાર્વજનિક કરવાનો નિર્ણય લીધો. તે મારા જીવનનો ભાગ છે અને તેના માટે હું જાગરૂક છું. 

દિગ્દર્શન ડેબ્યુ

8/8
image

ઈરા યુરિપાઈડ્સ મેડિયાથી દિગ્દર્શન ડેબ્યુ કરવાની સાથે સાથે શોબિઝની દુનિયામાં ડગલું માંડવા જઈ રહી છે. અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા ઈરાનું એક ફોટોશૂટ સામે આવ્યું હતું. ત્યારબાદ તેના ખુબ વખાણ થયા હતાં. (તસવીરો સાભાર-Instagram@IraKhan )