ટીવી અભિનેત્રી ઈવા ગ્રોવર એક ઈન્ટરવ્યુ દરમિયાન તેના એક્સ હસબંડ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સૌથી પહેલા જણાવી દઈએ કે ઈવા ગ્રોવરનો પૂર્વ પતિ હૈદર અલી ખાન છે જે આમિર ખાનનો સાવકો ભાઈ છે. અભિનેત્રીના જણાવ્યા અનુસાર હૈદર તેને પૈસા અને કામ માટે ડિરેક્ટર્સ સાથે સુવાનો ફોર્સ કરતો હતો.
Aamir Khan: આમિર ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી ધમકી મળી હોવાની ચર્ચા તેજ થઈ છે. સોશિયલ મીડિયા પર આ મામલે બિશ્નોઈ ગેંગના નામથી એક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં આમિર ખાનને ગેંગ તરફથી ધમકી આપવામાં આવી છે. શું છે આ મામલો જાણો વિસ્તારપૂર્વક.
Aamir Khan On Third Marriage Controversy: આમિર ખાને ત્રીજા લગ્ન અશુભ સમયમાં કરી લીધા હોય તેમ લાગે છે. કારણ કે લગ્ન સંબંધિત વિવાદો શાંત થવાને બદલે વધી રહ્યા છે. એક તરફ આમિર ખાન પર લવ જેહાદનો આરોપ લાગ્યો તો બીજી તરફ તેના ત્રીજા લગ્ન વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો. આ મામલો શું છે ચાલો તમને જણાવીએ.
Shekhar Suman: આમિર ખાને ત્રીજા લગ્ન કર્યા ત્યારથી તે ચર્ચામાં છે. હવે શેખર સુમને પણ તેના શો શેખર ટુનાઈટમાં આમિર ખાનના ત્રીજા લગ્નની મજાક ઉડાવી છે. શેખર સુમને આમિર ખાન માટે શું કહ્યું છે અને તેના પર લોકો કેવું રિએકશન આપી રહ્યા છે વાંચી લો.
Aamir Khan Net Worth: આજે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા આમિર ખાનની થઈ રહી છે. આજે તેણે લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટને પત્ની બનાવી છે. 61 વર્ષે ત્રીજા લગ્ન કરનાર ગૌરીના પતિ આમિર ખાન કેટલા અમીર છે તેવો પ્રશ્ન પણ થવા લાગ્યો છે તો ચાલો જાણીએ આમિર ખાન કેટલા કરોડનો માલિક છે.
Who is Gauri Spratt: આજે, ગુરુવાર, 5 જુલાઈના રોજ બંનેના લગ્ન થયા. આમિર ખાને તેમના લગ્ન સમારોહને સાદગી અને ખાનગી રાખ્યો. એવું માનવામાં આવે છે કે ફક્ત 100થી 150 લોકો જ હાજર રહ્યા હતા.
What is Ideal Age Gap for Couple: આમિર ખાને તેનાથી 14 વર્ષ નાની ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. જો કે આમિર ખાન તો બોલીવુડ એક્ટર છે પણ સામાન્ય ઘરોમાં જ્યારે લગ્નની વાત ચાલતી હોય તો કપલ વચ્ચે ઉંમરના તફાવતને લઈને મતભેદ થતા હોય છે. હકીકતમાં કપલ વચ્ચે ઉંમરનો કેટલો તફાવત હોય તે લગ્નજીવન માટે સારું ચાલો તમને જણાવીએ.
Aamir Khan Gauri Spratt Wedding: આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના ત્રીજા લગ્ન ચર્ચામાં છે. 61 વર્ષની ઉંમરે આમિર ત્રીજી વખત દુલ્હો બન્યો છે. તેવામાં તેની પર્સનલ લાઈફ વિશે જાણવાની લોકોની આતુરતા વધી છે. આમિર ખાનને 1986 થી 2026 સુધીમાં ત્રણ વખત સાચો પ્રેમ થયો છે. તો ચાલો આજે તમને જણાવીએ આમિર ખાનની લવ લાઈફની ટાઈમલાઈન.
Aamir Khan Gauri Spratt Wedding: બોલીવુડ એક્ટર આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરશે તે વાતની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે પણ હવે આ વાત ખુદ આમિર ખાને કંફર્મ કરી દીધી છે કે તે 5 જુલાઈએ ગૌરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ત્રીજા લગ્ન માટે આમિર ખાને શું જાણો વિગતવાર.
Aamir Khan: આમિર ખાન 61 વર્ષની ઉંમરે તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. ત્યારે ચર્ચા એ વાતની પણ થવા લાગી છે કે આમિર ખાનના પહેલા 2 લગ્નમાં ડિવોર્સ કયા કારણે થયા. જો કે સંયોગ એવો પણ છે કે આમિર ખાનના બંને લગ્ન 16-16 વર્ષ ચાલ્યા અને પછી તેણે ડિવોર્સ લીધા.
Pahlaj Nihalani: બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનું 76 વર્ષે નિધન થયું છે. પહલાજ નિહલાનીએ અનેક એક્ટર્સનું કરિયર બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. પરંતુ આજે તમને પહલાજ નિહલાની સાથે જોડાયેલી એક એવી ઘટના વિશે જણાવીએ જેમાં પહલાજ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હતા અને તેમને મળવા માત્ર એક એક્ટર પહોંચ્યો હતો.
Aamir Khan Wedding: બોલીવુડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર આમિર ખાન 61 વર્ષની ઉંમરમાં ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યાં છે. પ્રાપ્ત વિગત અનુસાર આમિર અને ગૌરી સ્પ્રેડ 5 જુલાઈએ લગ્ન કરશે. આ વચ્ચે આવો તમને જણાવીએ આખરે આમિર ખાનના પ્રથમ અને બીજા લગ્ન કેમ તૂટી ગયા હતા અને હવે તેની બંને પૂર્વ પત્ની ક્યાં છે અને શું કરી રહી છે.
Aamir Khan Third Marriage: એક્ટર આમીર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર જુલાઈ મહિનામાં લગ્નની તારીખ ફાઈનલ કરવામાં આવી છે.
બોલિવૂડ અભિનેતા આમિર ખાને તાજેતરમાં જ પોતાના ચાહકો સાથે એક ખાસ વાત શેર કરી છે. તેમણે જણાવ્યું કે બાળપણથી જ તેમનું એક સ્વપ્ન હતું જે તેઓ આજ સુધી પૂર્ણ કરી શક્યા નથી. પોતાના સ્વપ્ન વિશે વાત કરતી વખતે તેમણે ઘણા મુદ્દાઓ પણ ઉઠાવ્યા. ચાલો જાણીએ અભિનેતાએ શું કહ્યું.
Sitaare Zameen Par On Youtube: આમીર ખાને એવી જાહેરાત કરી હતી કે તેની ફિલ્મ સિતારે ઝમીન પર ફક્ત થિયેટરમાં જ જોવા મળશે. તેનાથી ઘણા દર્શકો નિરાશ પણ થયા હતા. પરંતુ હવે દર્શકોએ નિરાશ રહેવાની જરૂર નથી. કારણ કે આમિર ખાનની આ ફિલ્મ ઘર બેઠા જોઈ શકાશે.
Aamir Khan Kids Name : આમિર ખાનની ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ હિન્દુ છે પરંતુ તેમના બાળકો આયરા, જુનૈદ અને આઝાદ ખાનના નામ મુસ્લિમ ધર્મ સાથે સંબંધિત છે. જ્યારે આમિરને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે જાણો તેમણે શું કહ્યું
આમિરખાનની ફિલ્મ 'સિતારે ઝમીન પર'ને જોવાની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હવે એવું લાગે છે લોકોએ આ ફિલ્મને થીએટરમાં જોવાની વધુ રાહ જોવી પડશે. કેમકે આમિર અને સેંસર બોર્ડ વચ્ચે ફરી વિવાદ શરુ થયો છે.
Aamir Khan On Retirement: બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને હાલમાં જ જણાવ્યું કે, તે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ પછી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો છે. તેમણે રિટાયરમેન્ટને લઈ મોટી હિંટ આપી છે.
Sitaare Zameen Par Trailer: આમિર ખાનની ફિલ્મ તારે ઝમીન પર આજે પણ લોકપ્રિય છે. આ ફિલ્મ પછી ફરી એકવાર આમિર ખાન સિતારે ઝમીન પર ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે.
Aamir Khan Biggest Decision: આમિર ખાન અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલગામ આતંકી હુમલા બાદ અભિનેતાએ એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો. જે બાદ આમિર ખાને બીજી એક મોટી જાહેરાત કરી છે. પરંતુ આ નિર્ણય પછી ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.
Aamir Khan with girlfriend Gauri : આમિર ખાન તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો. આમિર ખાન અને ગૌરી મકાઉ ઈંટરનેશનલ કોમેડી ફિલ્મ ફેસ્ટિવલમાં સાથે પહોંચ્યા હતા. આમિર ખાને ગૌરીનો હાથ પકડી ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી કરી હતી.
એકબાજુ જ્યાં આમિર ખાન 60 વર્ષે પણ પોતાના જીવનમાં નવા પ્રેમ ગૌરી સ્પ્રેટના કારણે ચર્ચામાં છે ત્યાં બીજી બાજુ દીકરી આયરા ખાનનો એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે ચાહકોને હચમચાવી દીધા છે. આખરે શું થયું આયરાને?