ધામધૂમથી ઉજવાયો આરાધ્યાનો જન્મદિવસ, કોને હતું ખાસ આમંત્રણ જાણવા કરો ક્લિક

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ પોતાની દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) માટે ખાસ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. 16 નવેમ્બરના દિવસે આરાધ્યાનો જન્મ દિવસ હતો અને તે આઠ વર્ષની થઈ ગઈ છે. આ જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સે પોતાના બાળકો સાથે ખાસ હાજરી આપી હતી. આ પાણીમાં ગુલાબી ગાઉન અને ક્રાઉન હેરબેન્ડ સાથે આરાધ્યા પ્રિન્સેસ જેવી લાગતી હતી. 

Nov 17, 2019, 10:50 AM IST

મુંબઈ : ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ પોતાની દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) માટે ખાસ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. 16 નવેમ્બરના દિવસે આરાધ્યાનો જન્મ દિવસ હતો અને તે આઠ વર્ષની થઈ ગઈ છે. આ જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સે પોતાના બાળકો સાથે ખાસ હાજરી આપી હતી. આ પાણીમાં ગુલાબી ગાઉન અને ક્રાઉન હેરબેન્ડ સાથે આરાધ્યા પ્રિન્સેસ જેવી લાગતી હતી. 

1/7

આરાધ્યાએ માણી રાઇડની મજા

2/7

સોનાલી બેન્દ્રે પતિ અને દીકરા સાથે.

3/7

દીકરાઓ  રિયાન અને રાહિલ સાથે રિતેશ દેશમુખ અનને જેનીલિયા ડિસોઝા.

4/7

શાહરૂખ ખાન પત્ની ગૌરી અને દીકરા અબરામ સાથે. 

5/7

દીકરા યશ અને દીકરી રૂહી સાથે કરણ જોહર.

6/7

પિતા અભિષેક અને મિત્રોની કંપનીમાં આરાધ્યાએ માણી પાર્ટી.

7/7

આરાધ્યાના જન્મદિવસમાં નાની વૃંદા રાયની ખાસ હાજરી.