हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Ambalal Patel
Ambalal patel News
weather update
IMD ની ચેતવણી : ફરી વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાવાની આફત આવશે
Weather Update Today : IMD એ ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં ચક્રવાતી પરિભ્રમણ અને નવી પશ્ચિમી વિક્ષેપ ભારતના હવામાનને વિક્ષેપિત કરી શકે છે. ઠંડી વધવાની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જુઓ હવામાન કેવું હોઈ શકે છે.
Dec 9,2025, 21:37 PM IST
Ambalal Patel
અંબાલાલની લેટેસ્ટ આગાહી, ખેડૂતો માટે માઠા સમાચાર, સાચવીને રહેજો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આકરી ઠંડી પડવાની આગાહી કરી દીધી છે... રાત્રે ધાબળા ઓઢવા પડશે, તો દિવસે પંખા ચાલુ કરવા પડે એવી સ્થિતિ ઉભી શવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો ખેડૂતોના માથે કઈ આવી રહી છે વધુ એક ઘાત... જોઈએ જનતાની વાતમાં
Dec 9,2025, 10:07 AM IST
weather update
ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે હાડકા થીજવી દે તેવી કાતિલ ઠંડી : અંબાલાલ પટેલની ચેતવણી
Weather Update News : ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડી માટે રહો તૈયાર. અંબાલાલ પટેલે કહ્યુ- 22 ડિસેમ્બર બાદ પડશે કડકડતી ઠંડી. હાલ પૂરતું હવામાન મિશ્ર રહેવાની આગાહી
Dec 8,2025, 14:36 PM IST
weather update
કાતિલ ઠંડીનો મોટો રાઉન્ડ આ તારીખથી આવશે : અંબાલાલ પટેલની આગાહી
Weather Update News : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 11 જાન્યુઆરી બાદ ઠંડી વધશે,,, ઉત્તર ભારતમાં રેકોર્ડ તોડ ઠંડી પડશે,,, ગુજરાતમાં 8 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન રહેશે,,, ઉત્તરાયણનાં પર્વમાં ઠંડી સાથે પવન રહેશે
Dec 7,2025, 15:18 PM IST
weather update
ડિસેમ્બર કે જાન્યુઆરી? કયા મહિનામાં ઠંડીનો રેકોર્ડ તૂટશે, અંબાલાલની નવી આગાહી
Weather Update News : ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતું આગામી સમય હાડ થીજવતી ઠંડીનો આવશે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે.
Dec 6,2025, 13:35 PM IST
unseasonal rain
17થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠું પડશે! કમોસમી વરસાદને કારણે પાકમાં થઈ શકે છે નુકસાન
Gujarat Weather News: ગુજરાતમાં ભલે શિયાળાની ઠંડી પડી રહી હોય પરંતુ ડિસેમ્બર મહિનામાં માવઠું પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે.
Dec 6,2025, 8:22 AM IST
Ambalal Patel
અંબાલાલની ગાત્રો થીજવી દે તેવી આગાહી, જાણો ક્યારે વધશે ઠંડી, આવી શકે માવઠું
ambalal patel latest prediction for gujarat weather winter unseasonal rain
Dec 4,2025, 15:28 PM IST
weather update
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : ઠંડી બાદ માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે
Weather Update News : રાજ્યભરમાં ઠંડીનો ચમકારો ફરી વળ્યો છે. ઠંડીની ડિગ્રીમાં પણ વઘારો થયો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે.
Dec 4,2025, 9:44 AM IST
weather update
અંબાલાલની ઘાતક આગાહી : ડિસેમ્બરની ભર ઠંડીમાં ફરી એકવાર આવશે કમોસમી વરસાદ
Ambalal Patel Ni Agahi : બદલાતા વાતાવરણના મિજાજ સામે ફરી એકવાર ડિસેમ્બરમાં પલટો આવવાનો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યારથી જ ચેતવણી આપી દીધી છે.
Dec 3,2025, 9:44 AM IST
weather update
ગુજરાતમાં ફરી આવી રહ્યું છે માવઠું, તારીખ નોંધી લો : કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
Ambalal Patel Ni Agahi : દિત્વાહ વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે.
Dec 2,2025, 9:43 AM IST
gujarat weather forecast
એકાએક બદલાશે ગુજરાતનું વાતાવરણ! કડકડતી ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી
Ambalal Patel Agahi: રાજ્યમાં સોમવારથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, એટલે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થશે અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.
Dec 1,2025, 18:44 PM IST
weather update
અંબાલાલની આગાહી : વાવાઝોડાની એન્ટ્રીથી ગુજરાત પર માવઠા અને કાતિલ ઠંડીનો ડબલ ડોઝ આવશે
Cyclone Alert : ગુજરાતમાં માવઠા અને કાતિલ ઠંડીનો ડબલ ડોઝ જોવા મળશે તેવી અંબાલાલ પટેલની મોટી આગાહી. ડિસેમ્બરના પ્રારંભે (5-10 ડિસેમ્બર) છૂટાછવાયા માવઠાની શક્યતા: 17 ડિસેમ્બર પછી હાડ થીજાવતી શીત લહેર અનુભવાશે.
Dec 1,2025, 7:59 AM IST
weather update
દિત્વાહ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મોટી ચેતવણી; છેક ગુજરાત સુધી થશે અસર
Ambalal Patel Alert On Cyclone Ditwah : ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દિત્વાહ વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી કરી છે. ગુજરાત પર આ વાવાઝોડાની કેવી અસર થશે તેની ચેતવણી આપી.
Nov 30,2025, 14:04 PM IST
weather update
Cyclone Ditwah And Senyar LIVE Updates : એક પછી એક આવી રહેલા બે વાવાઝોડા અંગે અપડેટ
Cyclone Ditwah News LIVE Updates: તાજેતરમાં આવેલા બે ચક્રવાતોએ ભારતમાં ચિંતા વધારી છે. હવામાન નિષ્ણાતોના મતે, ચક્રવાત Ditwah અને નબળા પડી રહેલા Senyar ની સંયુક્ત અસરથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપક અને ભારે વરસાદ પડશે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિ બગડવાના સંકેતો વધુ તીવ્ર બન્યા છે. બંગાળની ખાડીમાં એક ઊંડા દબાણ ગુરુવારે વધુ ગોઠવાયું અને ચક્રવાત Ditwah માં પરિવર્તિત થયું.
Nov 29,2025, 7:00 AM IST
Ambalal Patel
Ambalal patel latest weather forecast gujarat weather prediction watch video
Ambalal patel latest weather forecast gujarat weather prediction watch video
Nov 28,2025, 10:30 AM IST
weather update
એક નહિ, બે વાવાઝોડા આવશે; અંબાલાલ પટેલે ઠંડી અને માવઠાની કરી આગાહી
Today Weather Update: ગુજરાતનું વાતાવરણ ડામાડોળ થવાનું છે. કારણે વાવાઝોડાની અસરથી માવઠું આવશે, પછી કાતિલ ઠંડી પડશે. પરંતું તેના બાદ ફરીથી માવઠાનો બીજો રાઉન્ડ ડિસેમ્બરમાં આવશે.
Nov 26,2025, 7:00 AM IST
weather update
ગુજરાતના બાબા વેંગા કહેવાતા અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવા વાવાઝોડાની તારીખ આપી
Ambalal Patel Ni Agahi : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર બાબા વેંગા જેવી ડરામણી આગાહી કરી છે. આ આગાહી ચક્રવાતને લઈને છે. તેમણે શું કહ્યું તે જોઈ લઈએ.
Nov 23,2025, 15:33 PM IST
weather update
ભયંકર વાવાઝોડું આગામી 70 કલાકમાં ત્રાટકશે, ત્રિપલ એટેકની હવામાનની ચેતવણી
Today Weather Update: દેશભરના હવામાનમાં મોટા ફેરફાર થવાના છે. ભયંકર વાવાઝોડું 70 કલાકમાં ત્રાટકવાની ધારણા છે, જેનાથી સમુદ્રનું સ્તર વધશે, તો કેટલાક રાજ્યોનું વાતાવરણ બદલાશે. 20, 21, 22, 23 અને 24 નવેમ્બરે ભારે વરસાદની આગાહી, આ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
Nov 23,2025, 9:50 AM IST
weather update
સામાન્ય વાવાઝોડું નહિ, સુપર સાયક્લોન આવી રહ્યું છે! અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ambalal Ni Agahi : અંબાલાલની ફરીથી તોફાની આગાહી આવી ગઈ છે. ફરી એકવાર વાવાઝોડાને કારણે ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે. આ આગાહી શું છે તે જોઈએ.
Nov 22,2025, 8:54 AM IST
Ambalal Patel
રાજ્યના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, અંબાલાલની ચોંકાવનારી આગાહી
ambalal patel latest weather predictions bad news for gujarat farmers
Nov 21,2025, 12:32 PM IST
Trending news
north korea
અહીં સૌથી વધુ ડિમાન્ડવાળી ગિફ્ટ છે કોન્ડોમ, મોટાપાયે થાય છે તસ્કરી; કેમ છે પ્રતિબંધ?
Ind vs SA
પહેલા પંડ્યાનું તુફાન, પછી બુમરાહની સદી; ભારતે દક્ષિણ આફ્રિકાને 101 રનથી કચડ્યું
kim jong un
ઉત્તર કોરિયા પર આવ્યું મોટું સંકટ : દેશમાં કાગળની અછત થઈ ગઈ, તાનાશાહે આપ્યા નવા આદેશ
Recruitment
શિક્ષણ સહાયક ભરતીમાં મહત્વના અપડેટ : શાળા પસંદગીની તારીખ જાહેર
Indigo flights resume
Indigoની ફ્લાઈટમાં 10%નો ઘટાડો,ઉડ્ડયન મંત્રી સાથે મીટિંગમાં હાથ જોડતા જોવા મળ્યા CEO
murder mystery
હચમચાવી દેતો કાંડ! હાથ-પગ-ઘડ અને માથું બોરવેલમાં ફેંક્યાં, ધડ જમીનમાં દાટી દીધું
train cancel
અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનના શિડ્યુલ ખોરવાયા, ઈન્ટરલોકિંગ કામને કારણે મોડી ઉપડશે
ICC
શું ભારતમાં નહીં જોવા મળે T20 વર્લ્ડ કપ 2026ની લાઈવ મેચો? JioHotstarએ કેમ છોડ્યો સાથ
bollywood
રાતોરાત સ્ટાર બનેલી શાહરૂખની આ એક્ટ્રેસ આજે ગુમનામીમાં જીવે છે, આ દેશમાં થઈ સેટલ્ડ
bad dreams
Bad Dreams: સૂતા પહેલા 11 વખત બોલો આ મંત્ર, ખરાબ સપના ક્યારેય નહીં આવે