'આશ્રમ'માં એક્ટ્રેસ કર્યું આ કામ કે ફેન્સના ઉડી ગયા હોશ, હવે કારણથી ફરી આવી ચર્ચામાં

નવી દિલ્હી: એક્ટ્રેસ ત્રિધા ચૌધરી (Tridha Choudhury) એ વેબ સીરિઝ 'આશ્રમ'માં બોલ્ડ સીન આપી ખલબલી મચાવી દીધી હતી. સીરિધમાં ત્રિધા સિમ્પલ રોલમાં જોવા મળી હતી, પરંતુ રિયલ લાઈફમાં તે ઘણી ગ્લેમરસ છે. તેની બોલ્ડ તસવીરો હમેશાં વાયરલ થાય છે. અહીં જુઓ તેની તસવીરો...

Nov 28, 2021, 04:20 PM IST
1/5

પર્પલ મોનોકિનીમાં જોવા મળી ત્રિધા

પર્પલ મોનોકિનીમાં જોવા મળી ત્રિધા

ફોટોમાં ત્રિધા (Tridha Choudhury) એ પર્પલ મોનોકિની પહેરી બોલ્ડ પોઝ આપ્યો છે. તે ચેર પર બેસીને પોઝ આપી રહી છે અને દિલકશ અદાઓથી ફેન્સનું દિલ જીતી રહી છે.

2/5

દિલકશ અદાઓથી જીત્યું ફેન્સનું દિલ

દિલકશ અદાઓથી જીત્યું ફેન્સનું દિલ

ત્રિધા (Tridha Choudhury) એ પોતાના માથા પર ટુવાલ બાંધ્યો છે અને આંખો પર ચશ્મા પહેરેલા છે. તેમની અદાઓ ફેન્સના હોશ ઉડાવી રહી છે.

3/5

પાર કરી તમામ હદો

પાર કરી તમામ હદો

આ ફોટોમાં ત્રિધા ચૌધરી (Tridha Choudhury) એ બોલ્ડનેસની તમામ હદો પાર કરી છે. ફોટોમાં તે પ્રિન્ટેડ બિકિનીમાં જોવા મળી રહી છે. તેનો આ અંદાજ જોઈ ફેન્સ દિવાના થયા છે.

4/5

પ્રિન્ટેડ બિકિનીમાં આપ્યો બોલ્ડ પોઝ

પ્રિન્ટેડ બિકિનીમાં આપ્યો બોલ્ડ પોઝ

ત્રિધા (Tridha Choudhury) દરિયા કિનારે પૂલમાં ચિલ કરી રહી છે. તે યલો પ્રિન્ટેડ બિકિનીમાં ફેન્સની ધડકન વધારી રહી છે. ત્રિધાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલું પડ્યું છે.

5/5

ઇન્ટીમેટ સીન આપી મચાવી હતી બબાલ

ઇન્ટીમેટ સીન આપી મચાવી હતી બબાલ

તમને જણાવી દઇએ કે, ત્રિધા ચૌધરી (Tridha Choudhury) એ સીરિઝ 'આશ્રમ'માં બોબી દેઓલ સાથે ઘણા ઇન્ટીમેટ સીન્સ આપ્યા હતા, જેના કારણે તે ખૂબજ ચર્ચામાં આવી ગઈ હતી. તેણે તેના કરિયરની શરૂઆત વર્ષ 2013 માં બંગાળી ફિલ્મ 'મિશોર રોહોસ્યો'થી કરી હતી.