Fir On Palaash Muchhal: સ્મૃતિ મંધાનાના એક મિત્ર દ્વારા પલાશ મુછલ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
School Boy Viral Video Heatwave: ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાં પડી રહેલી ભીષણ ગરમીએ મોટાઓની સાથે બાળકોનું જીવવું પણ મુશ્કેલ કરી દીધું છે. આ દરમિયાન એક નાના બાળકનો વીડિયો સામે આવ્યો છે, જે કાળઝાળ તડકામાં શાળાએ જવાથી એટલો પરેશાન છે કે તેણે સીધી જ ગરમીમાં શાળાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી દીધી છે.
Asha Bhosle Health Update: બોલીવુડની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે બ્રીચ કૈંડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને શનિવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે આશા ભોંસલેની પૌત્રીએ હેલ્થ અપડેટ શેર કરી છે.
Adah Sharma Video: ધ કેરલ સ્ટોરીની અભિનેત્રી અદા શર્મા હાલ ચર્ચામાં છે. તેણે એક વીડિયો શેર કરીને કહ્યું કે એક ફિલ્મના કારણે તે કેવી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ. અભિનેત્રીએ ગાળો સુદ્ધા ખાધી. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Adah Sharma Story: કેરળ સ્ટોરીની અભિનેત્રી અદા શર્માએ તાજેતરમાં જ પોતાની ફિલ્મના નિર્માતા વિશે વાત કરતા કહ્યું કે તેમનું જીવન બરબાદ થઈ ગયું છે. તે એક મહિનાથી બેકાર બેઠા છે અને નવું કામ લઈ શકતા નથી.
બોલીવુડમાં કમાણીના મામલે તો અનેક ફિલ્મો નોંધપાત્ર પ્રદર્શન કરી ચૂકી છે. પરંતુ 800 કરોડથી વધુ કમાણી કરનારી ફક્ત 2 ફિલ્મો છે. અહીં ભારતભરમાં 800થી વધુ કમાણી કરી ચૂકેલી ફિલ્મોની વાત છે. વર્લ્ડવાઈડ આંકડા સામેલ નથી.
Dhurandhar 2 Movie Teaser Controversy: રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2ના ટીઝરને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ નિર્માતાઓએ જૂના દ્રશ્યો બતાવીને તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેને છેતરપિંડી ગણાવી અને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.
AR Rahman: એ. આર. રહેમાનનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો. બાદમાં તેમણે ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો હતો. તેનું કારણ જાણી તમે પણ ચોંકી જશો.
AR Rahman Controversy: સોશિયલ મીડિયા પર ટીકા વચ્ચે, એઆર રહેમાને સ્પષ્ટતા આપી છે. પરેશ રાવલે એઆર રહેમાનના સ્પષ્ટતા વીડિયો પર પ્રતિક્રિયા આપી છે, તેમને પોતાનું ગૌરવ ગણાવ્યું છે.
Dhurandhar Re-Release: રિલીઝને લગભગ એક મહિનો પૂરો થવાની તૈયારી છે અને હવે ધૂરંધરમાં કેટલાક ચેન્જિસ કરવામાં આવ્યા છે. ફેરફારવાળી ફિલ્મ હવે દર્શકોને જોવા મળશે. જાણો શું છે સમગ્ર મામલો.
Ahmdabad News:ગુજરાતની 10 નદીઓ અતિ પ્રદૂષિત હાલતમાં. નદીઓના શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં. વૌઠા પાસેનો સાબરમતી નદીનો પટ્ટો સૌથી ઝેરી. 10માંથી 4 નદીઓ અત્યંત પ્રદૂષિત સ્થિતિમાં. સાબરમતી અને અમલખાડી નદી અત્યંત પ્રદૂષિત. ભાદર અને ખારી નદી પણ અત્યંત પ્રદૂષિત. નદીઓનું પાણી નથી રહ્યું પીવાલાયક. જળચર જીવો પર પણ તોળાતું જોખમ
Dharmendra Deol Health Update: ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોક્ટરે કહ્યું કે પરિવારે તેમને ઘરે લઈ જવાનો નિર્ણય લીધો છે અને તેમની સારવાર ત્યાં ચાલુ રહેશે.
Dharmendra Admits In Hospital: બોલીવુડના હી-મેન તરીકે જાણીતા પીઢ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાહકો અભિનેતાના હોસ્પિટલમાં દાખલ થવા પાછળના કારણને લઈને ચિંતિત છે.
શોલેમાં જેલરની યાદગાર ભૂમિકા ભજવી ચૂકેલા અસરાનીના નિધનના સમાચારે બોલીવૂડને હચમચાવી દીધુ છે. ફેન્સ પણ આઘાતમાં સરી પડ્યા છે. અસરાનીના અંતિમ સંસ્કાર પણ કેમ ગૂપચૂપ રીતે કરવામાં આવ્યા?
KBC Viral Video: "કૌન બનેગા કરોડપતિ" શોનો વીડિયો વાયરલ થયો ત્યારથી, સોશિયલ મીડિયા ઇશિતને નિશાન બનાવી રહ્યું છે, અને તેના માતાપિતાના ઉછેર પર પણ સવાલ ઉઠાવી રહ્યું છે. આ દરમિયાન, અમિતાભ બચ્ચનની સહનશીલતાની પ્રશંસા થઈ રહી છે.
70th Filmfare Awards 2025 Winner List: અમદાવાદમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સનો પ્રારંભ થયો છે. આ દરમિયાન ઘણા સિતારાઓએ શોમાં ભાગ લીધો હતો. અહીં એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ વિજેતાઓની યાદી.
Shocking Claim: એક બોલીવુડ અભિનેત્રીએ દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તેના પિતા છે. તેણીએ કહ્યું છે કે તેના અસલી પિતા ડોનાલ્ડ ટ્રમ્પ છે, અને તેણીએ ડીએનએ ટેસ્ટ દ્વારા આ વાત શોધી કાઢી છે.
Dhanashree Yuzvendra Divorce: ધનશ્રી વર્માએ તેના શો રાઇઝ એન્ડ ફોલમાં ખુલાસો કર્યો હતો કે તેણીને તેમના લગ્નના પહેલા વર્ષમાં જ ખબર પડી ગઈ હતી કે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેનો તેનો સંબંધ ટકશે નહીં. તેણીએ તેમના લગ્નના બીજા મહિનામાં જ તેને પકડી લીધો હતો.
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના દરેક ચાહક દયાબેનના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તાજેતરમાં દિશા વાકાણીના ભાઈએ દયાબેનના પાછા ફરવા પર મૌન તોડ્યું છે અને ચાહકોને જવાબ આપ્યો છે.
Daisy Shah Harassment: ડેઝી શાહે જણાવ્યું કે મુંબઈ અને જયપુરમાં શૂટિંગ દરમિયાન તેને કેવી રીતે ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. ડેઝીએ જણાવ્યું કે તેણે જયપુરમાં જવાબ આપવાનું નક્કી કર્યું.
Taarak Mehta: આખું ગોકુલધામ આ નવા પરિવારના આગમનથી ખૂબ જ ખુશ છે. પતિ-પત્ની ઉપરાંત, આ પરિવારને બે બાળકો પણ છે. નવી ભાભીનું નામ રૂપપતિ છે.
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી આ શોના સૌથી મહત્વપૂર્ણ કલાકારોમાંના એક છે અને વર્ષોથી આ શો સાથે જોડાયેલા છે. હવે તાજેતરમાં જેનિફર મિસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે એક વાર એક માણસે દિલીપ જોશીને ખુરશી મારી હતી. ચાલો જાણીએ કે આ વ્યક્તિ કોણ છે.