Tridha Choudhury એ 'આશ્રમ'માં આપ્યા હતા બોલ્ડ સીન, હવે બાથરૂ સેલ્ફીએ મચાવી ધમાલ

એક્ટ્રેસ ત્રિધા ચૌધરી (Tridha Choudhury)ની તાજેતરની તસવીરો જોઇ તેમના ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે.

નવી દિલ્હી: તાજેતરમાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ 'આશ્રમ' (Aashram) જ્યાં એક તરફ બોબી દેઓલની દમદાર વાપસી માટે ચર્ચામાં રહી. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સીરીઝના તમામ એક્ટર્સ પણ હાલમાં ચર્ચામાં છે. આ દરમિયાન સીરીઝમાં 'બબિતા'નું પાત્ર બ હજવનાર અભિનેત્રી ત્રિધા ચૌધરી (Tridha Choudhury) એ એક એવો ફોટો શેર કર્યો છે. જે જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આવો જોઇએ ત્રિધા ચૌધરી (Tridha Choudhury)ની આ વાયરલ તસવીર...

1/7
image

આ વાયરલ તસવીરોમાં ત્રિધા (Tridha Choudhury Viral Photo) બાથરૂમમાં જોવા મળી રહી છે. તેમનો આ અવતાર તેમના ફેન્સના દિલ જીતી રહ્યા છે. 

2/7
image

તેમણે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, 'એટલા માટે જ હું લૂ (બાથરૂમ) આટલી વાર જાવ છું. 

3/7
image

તમને જણાવી દઇએ કે વેબ સીરીઝમાં બોબી દેઓલના પાત્ર 'બાબા નિરાલા' સાથે ત્રિધા  (Tridha Choudhury)ના હોટ સીન્સ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. 

4/7
image

હવે કેપ્શનમાં જોવા મળતો આ ત્રિધાનું આ નોન વેજ હ્યુમર કેપ્શન ઇન્ટરનેટ પર ખૂબ ફેલાઇ રહ્યું છે. 

5/7
image

તમને જણાવી દઇએ કે 'આશ્રમ'માં ત્રિઘાના બોલ્ડ અવતારે જોરદાર વાહવાહી પ્રાપ્ત કરી છે.

6/7
image

આ પહેલાંની વાત કરીએ તો વર્ષ 2019માં 'ચાર્જશીટ: ધ શટરલોક મર્ડર'માં ત્રિધા જોવા મળી હતી. 

7/7
image

તો જલદી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'શમશેરા'માં જોવા મળશે.