Adhik Maas 2023: 19 વર્ષ બાદ આવ્યો છે ખાસ અધિક માસ, આટલુ કરશો તો નસીબ ચમકી જશે

adhik maas 2023 date : આજથી અધિક માસ શ્રાવણનો પ્રારંભ થયો છે. 19 વર્ષ બાદ બે શ્રાવણ માસનો અનોખો સંયોગ થયો છે. ત્યારે ભોળાનાથ અને ભગવાન વિષ્ણુની એકસાથે આરાધનાનું પર્વ આવ્યું છે. આજથી શરૂ થઈને 18 ઓગસ્ટ સુધી અધિક શ્રાવણ મહિનો ચાલશે. અધિક મહિનો એટલે હરિ અને હરની ભક્તિ કરી પુણ્ય કમાવાનો અવસર. ત્યારે તેનું મહત્વ જાણો. 
 

1/18
image

દર ત્રણ વર્ષ આવે છે એક અધિક મહિનો. વૈદિક પંચાગની ગણતરી પ્રમાણે અધિક મહિનો નક્કી થાય છે. અધિક મહિનામાં ભક્તો ભક્તિમાં લીન થઈ જાય છે. ધાર્મિક દ્રષ્ટિએ અધિક માસ અત્યંત ફળદાયી ગણાય છે. અધિક માસમાં પુરુષોત્તમની આરાધનાનું અનેરું મહત્વ છે. 

2/18
image

3/18
image

4/18
image

5/18
image

6/18
image

7/18
image

8/18
image

9/18
image

10/18
image

11/18
image

12/18
image

13/18
image

14/18
image

15/18
image

16/18
image

17/18
image

18/18
image