બજેટમાં મોબાઇલ ફોન મોંઘા થવાની જાહેરાત, ફરી ચર્ચામાં આવી આઈફોનની માંગ કરનારી હીના, જુઓ memes

અમદાવાદઃ થોડા સમય પહેલા MI અને આઈફોન મુદ્દે રાજ્યભરમાં ચર્ચાના ચગડોળે ચળેલી હીના એકવાર ફરી ચર્ચામાં છે. મહત્વનું છે કે રાજ્યભરમાં હીનાની બહેનની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.  હીના નામની યુવતીની આઈફોનની માંગણી પર તેની બહેન અને સાસરી પક્ષના લોકો સાથે થયેલી ચર્ચાની લોકોએ ખુબ મજાક ઉડાવી હતી. પરંતુ આજે નાણામંત્રીએ સંસદમાં રજૂ કરેલા બજેટમાં મોબાઇલ ફોનના ભાવ વધવાની જાહેરાત બાદ ફરી હીના ચર્ચામાં આવી છે. લોકો તેના પર મીમ બનાવી વાયરલ કરી રહ્યાં છે. 

Feb 1, 2021, 07:14 PM IST
1/6

2/6

3/6

4/6

5/6

6/6