આ વર્ષની શરૂઆતના બીજા મહિના ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયેલનું ઈરાન સાથે યુદ્ધ ફાટી નીકળ્યું. ગ્રહ ગોચરની દ્રષ્ટિએ હવે આવનારો મહિનો કેટલીક રાશિઓ માટે ભારે રહી શકે છે. કારણ કે કુંભ રાશિમાં રાહુ, મંગળ અને બુધની એમ ત્રણ ગ્રહોની યુતિ બની છે જે પડકારો સર્જી શકે છે. જાણો કોણે સાવધાન રહેવું પડશે અને બચવાના ઉપાય શું છે.
પાપી ગ્રહ રાહુ હવે મહાબલી થઈ ગયા છે. વર્ષ 2026 શરૂ થતા જ રાહુ યુવાવસ્થામાં આવી ગયા છે. જેનાથી તેમની તાકાત વધી છે અને હવે તેઓ લોકોના જીવન પર વધુ અસર પાડશે. એપ્રિલ 2026 સુધી યુવા રાહુ 3 રાશિવાળાને વિશેષ ફળ આપી શકે છે.
નવા વર્ષમાં રાહુ પોતાના જ નક્ષત્ર શતભિષામાં બિરાજમાન રહેશે. આવામાં આ કેટલીક રાશિનાજાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Negative Impact Zodiac Sign: 2026માં કુંભ રાશિમાં બનનારો અંગારક યોગ ઘણી રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે. જ્યોતિષીઓ સૂચવે છે કે માનસિક તણાવ, નાણાકીય વધઘટ અને સંબંધોમાં તણાવ ટાળવા માટે આ રાશિઓએ આખું વર્ષ સતર્ક રહેવાની જરૂર પડશે.
Rahu Gochar: રાહુ ગ્રહ આ સમયે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને 5 ડિસેમ્બર 2026 સુધી આ જ રાશિમાં રહેશે. જ્યોતિષ અનુસાર રાહુનું આ ગોચર ત્રણ રાશિઓને ખૂબ જ સકારાત્મક પરિણામો આપશે.
રાહુ વર્ષ 2026માં બે વાર ગોચર કરશે અને લોકોના જીવનમાં એવી એવી અસર છોડશે કે ત્રાહિમામ થઈ શકો છો. એકવાર રાહુ નક્ષત્ર બદલશે અને બીજીવાર રાશિ પરિવર્તન કરશે. જાણો કોના માટે આ ફેરફાર ઘાતક સિદ્ધ થઈ શકે છે.
Rahu Gochar 2026 Horoscope : વર્ષ 2026માં રાહુ ગોચરની વાત કરીએ તો આ સમગ્ર વર્ષ રાહુ કુંભ રાશિમાં રહેશે અને શનિ રાહુથી બીજા ભાવમાં ભ્રમણ કરતા રહેશે. રાહુ વર્ષના અંતમાં રાશિ બદલશે. જો કે આ આખુ વર્ષ રાહુ કેટલીક રાશિઓને હેરાન પરેશાન કરી શકે છે. જાણો કોણે સતર્ક રહેવું પડશે. આ ઉપરાંત રાહુના ઉપાયો પણ જાણો.
2 ડિસેમ્બરના રોજ રાહુ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે જે રાહુના જ સ્વામિત્વવાળું નક્ષત્ર છે. રાહુનું પોતાના જ નક્ષત્રમાં જવું એ કેટલીક રાશિઓ માટે શુભ ગણવામાં આવ્યું છે પરંતુ કેટલીક રાશિઓ માટે પડકારભર્યું રહી શકે છે.
Rahu Nakshatra Parivartan 2025 : જ્યારે રાહુ પોતાના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરે છે, ત્યારે આ ગોચર સામાન્ય નથી. 23 નવેમ્બરે રાહુનું નક્ષત્ર પરિવર્તન ચોક્કસ રાશિઓ માટે શુભ માનવામાં આવે છે.
Rahu Gochar 2026:વૈદિક જ્યોતિષ મુજબ રાહુ આગામી વર્ષે એટલે કે 2026માં રાશિ પરિવર્તન કરશે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ મુજબ રાહુ ગ્રહ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનાથી 3 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.
વૈદિક જ્યોતિષ મુજબ 12 વર્ષ બાદગુરુ બૃહસ્પતિએમિથુન રાશિમાં રહીને રાહુ સાથે નવપંચમ રાજયોગ બનાવ્યોછે. જેનાથી ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ રાહુ ગ્રહ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનાથી 3 રાશિવાળાને ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.
Surya Grahan Lucky Zodiac: જ્યોતિષીય દ્રષ્ટિકોણથી, 21 સપ્ટેમ્બર ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે તે વર્ષનું બીજો અને છેલ્લું સૂર્યગ્રહણ છે. ચંદ્ર, બુધ અને રાહુ પણ નક્ષત્રોમાંથી ગોચર કરશે. ચાલો જાણીએ કે રવિવારે આ ત્રણ ગ્રહો ક્યારે ગોચર કરશે, અને કઈ ત્રણ રાશિઓ તેમના શુભ પ્રભાવથી સૌથી વધુ પ્રભાવિત થશે અને સૌથી લાંબા સમય સુધી રહેશે.
રાહુ 23 નવેમ્બર પોતાના જ નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરશે. રાહુના આ ગોચરથી નવમ્બર બાદ 3 રાશિઓનું ભાગ્ય 360 ડિગ્રી બદલાશે. જાણો કોને થશે લાભ.
વૈદિક જ્યોતિષ મુજબ કુંભ રાશિમાં ગ્રહણ યોગ બની રહ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.
રાહુનું ગોચર શનિની કુંભ રાશિ અને કેતુનું ગોચર સૂર્યની સિંહ રાશિમાં થયેલું છે. આ વર્ષે રાહુ, કેતુની ઉલટી ચાલ કેટલીક રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે.
હંમેશા રાહુના નામથી લોકો ડરતા હોય છે પરંતુ આ બધુ વ્યક્તિની કુંડળીમાં તેની સ્થિતિ શું છે તેના પર નિર્ભર કરે છે. શું તમને ખબર છે કે આકસ્મિક ધનલાભ કરાવવામાં રાહુ ગ્રહની ખુબ મજબૂત ભૂમિકા જ્યોતિષ શાસ્ત્રમાં ગણાય છે. રાહુનું ગોચર કઈ રાશિના જાતકોને ફળશે તે ખાસ જાણો.
18મી મે 2025થી રાહુ અને કેતુના રાશિ પરિવર્તન બાદ કાલસર્પ દોષ પ્રભાવી થયો છે. રાહુ કુંભ રાશિમાં અને કેતુ સિંહ રાશિમાં છે. જેનાથી તમામ ગ્રહો તેના પ્રભાવ ક્ષેત્રમાં આવી ગયા છે. આ યોગ 28 જુલાઈ 2025 સુધી રહેશે. જ્યારે મંગળ સિંહથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેનો પ્રભાવ ઘટવા લાગશે.
18મી મેથી રાહુ અને શનિની યુતિ ભંગ થઈ રહી છે. જેના કારણે વિનાશકારી પિશાચ યોગ પણ સમાપ્ત થઈ રહ્યો છે. આ એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. પરંતુ આમ છતાં રાહુને કર્મફળ સ્વામી શનિનો સાથ મળતો રહેશે. તેનાથી 3 રાશિઓનું ભાગ્ય પલટાઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Rahu Ketu Transit 2025 : રાહુ-કેતુના રાશિ પરિવર્તનની અસર મેષથી મીન રાશિ સુધીની રાશિઓ પર પડશે. રાહુ અને કેતુની ચાલમાં ફેરફારને કારણે, કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિ જોઈએ તો મે મહિનો ખુબ ખાસ છે. કારણ કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ પાપી ગ્રહ રાહુ જલદી મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ મુજબ છાયાગ્રહ રાહુ 18મી મેના રોજ સાંજે 4.30 કલાકે મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. રાહુના કુંભ રાશિમાં જવાથી કેટલીક રાશિના જાતકોને બંપર લાભ થશે. જ્યારે કેટલીક રાશિઓએ સંભાળીને રહેવાની જરૂર છે. જાણો રાહુના કુંભમાં ગોચરથી કોને ફાયદો થઈ શકે છે.