PHOTOS: ભાઈ અર્જુન કપૂરે સોનમ કપૂરની સાથે શેર કરી બાળપણની તસ્વીર, લખી ભાવુક પોસ્ટ

અર્જુન આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની બહેનોના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક અંશુલા તો ક્યારે જાહ્નવી કપૂરનો જુસ્સો વધારવા નજર આવે છે કો હવે અર્જુને પોતાની બહેન સોનમની પ્રશંસા કરતા સાબિત કરી દીધું છે કે, તે એવો ભાઈ છે જે દરેક સ્થિતિમાં પોતાની બહેનોની સાથે ઉભો રહે છે. ભાઈ બહેનનો સંબંધ પ્રેમનો હોય છે. કંઇક એવા શબ્દો બોલીવુડ સ્ટાર અર્જુન કપૂરે પોતાની બહેન (કઝિન) અભિનેત્રી સોનમ કપૂર માટે લખ્યા છે. આ પોસ્ટની સાથે અર્જુને સોનમની સાથે બાળપણની યાદગાર તસ્વીરો પણ શેર કરી છે. 
 

ફિલ્મ એક લકડી કો દેખા તો એસા લગામાં કામ કરવા માટે અર્જુન કપૂરે પોતાની પિતરાઈ બનેલ સોમન કે. આહુજાની પ્રશંસા કરતા તેની સાહસિક ગણાવી છે. અભિનેતાએ કહ્યું કે, તેને અભિનેત્રી અને કાકા અનિલ કપૂર પર ગર્વ છે કે બંન્નેએ એવી પટકથા પસંદ કરી જેને તે દુનિયાની ધારણાઓથી ઉપર માને છે. આવો જાણીએ કેવી છે બાળપણમાં ભાઈ-બહેનની જોડી... 

સોનમ કપૂર અર્જુન કપૂરની સાથે

1/7
image

અર્જુને મંગળવારે બાળપણની એક તસ્વીર ટ્વીટ કરી જેમાં તે સોનમની સાથે છે અને કહ્યું કે, ફિલ્મ નીરજાની અભિનેત્રી તેના જીવનમાં પ્રથમ એવી યુવતી છે, જેની સાથે તે બહાર હરવા-ફરવાનું પસંદ કરે છે. 

ખૂબ મસ્તી કરે છે બંન્ને

2/7
image

અભિનેતાએ કહ્યું કે, તે બાળપણથી સોનમનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તેના જીવનમાં તે હંમેશા પ્રથમ એવી યુવતી રહેશે જેની સાથે તે બહાર જવુ અને ફરવા જવાનું ઈચ્છશે. 

અર્જુને લખ્યું

3/7
image

તેણે ફરી કહ્યું કે, એક લડકી કો દેખા તો એસા લગાની સ્ટોરી પસંદ કરવા માટે સોનમ અને અનિલ પર ગર્વ છે. 

4/7
image

અર્જુને લખ્યું, વિશ્વની ધારણાઓથી ઉપર વિષય પસંદ કરવા અને તેમાં વિશ્વાસ કરવા માટે મને તમારા અને અનિલ કપૂર પર ગર્વ છે. તું સાહસિક અને ખૂબસૂરત છે. તારા જેવી બહેન હોવા પર મને ગર્વ છે. 

 

સો સ્વીટ

5/7
image

અર્જુને આગળ લખ્યું, દિલથી બાળક રે, જેવી તું છે અને એક ફેબ્રુઆરી (ફિલ્મ રિલીઝ) માટે શુભકામના. 

ક્યૂટ

6/7
image

તે કહેવું અયોગ્ય નથી કે આ પોસ્ટને વાંચીને સોનમ કપૂર જ નહીં દરેક બહેન ભાવુક થઈ જશે. 

ભાઈની લાડલી

7/7
image

ફિલ્મમાં અભિનેતા રાજકુમાર રાવ પણ છે. આ ફિલ્મ એક ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. 

તમામ ફોટો સાભાર: ટ્વીટર @Arjunkapoor