ઓસ્ટ્રેલિયન ખેલાડીએ રમત છોડીને શરૂ કર્યું 'ગંદું કામ', 30 દિવસમાં 10 કરોડ કમાઈ

ઓસ્ટ્રેલિયાની સર્ફર એલી જીન કોફે રમત છોડીને એક વેબસાઇટ પર પોતાના ફોટો અને વીડિયો અપલોડ કર્યાં, જેનાથી તે જલદી કરોડપતિ બની ગઈ.
 
1/5

રમતમાં ઘણા પૈસા હોય છે, ખેલાડીઓ ઘણીવાર અદ્ભુત પ્રદર્શન કરીને ટોપ સુધી પહોંચે છે. પરંતુ દરેક ખેલાડી સાથે આવું થતું નથી. કેટલાક ખેલાડીઓ ખ્યાતિ અને સંપત્તિ બંનેથી વંચિત રહે છે અને તે પછી તેઓ પોતાનો જુસ્સો છોડીને પૈસા કમાવવાના અન્ય માધ્યમો શોધે છે. આવું જ કંઈક ઓસ્ટ્રેલિયાના સર્ફર એલી જીન કોફેએ (ellie jean coffey)કર્યું છે.   

2/5

2016 સુધી ઓસ્ટ્રેલિયામાં તેનું સારું નામ હતું, પરંતુ તે પછી એલીએ (ellie jean coffey) ગેમ છોડી દીધી અને ઓનલાઈન એપ માટે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આમાં તેણે તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું.

3/5

વર્ષ 2012માં, એલી જીને (ellie jean coffey) પનામામાં આયોજિત જુનિયર વર્લ્ડ સર્ફિંગ ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન મેળવ્યું હતું અને તે જીત બાદ તે પ્રોફેશનલ રેન્કમાં પણ પહોંચી ગઈ હતી.   

4/5

એલી જીન કાફે ઓસ્ટ્રેલિયા માટે જુનિયર સ્તરે વર્લ્ડ સર્ફિંગ ચેમ્પિયનશિપ રમી ચૂકી છે. તે વર્ષ 2016માં ટોપ 100 રેન્કિંગમાં પણ આવી હતી પરંતુ એક વર્ષ પછી તેણે રમત છોડી દીધી હતી.

5/5