પૃથ્વીનો વિનાશ, મંગળ પર યુદ્ધ, આવનારા સમય માટે આવી છે બાબા વેંગાની ભવિષ્યવાણી

વાંગેલિયા પાંડેવા ગુશ્ટેરોવાને બાબા વેંગાના નામથી ઓળખવામાં આવે છે. વાંગા નેત્રહીન બલ્ગેરિયાઈ ભવિષ્યવક્તા હતા, જેમનું મૃત્યુ 1996માં 85 વર્ષની ઉંમરે થયું હતું. 

1/10
image

માર્કા.કોમ અનુસાર તેમની સૌથી મુખ્ય ભવિષ્યવાણીમાંથી એક 11 સપ્ટેમ્બર 2001ના ન્યૂયોર્કના ટ્વિન ટાવર્સ પર થયેલો હુમલો હતો. તેવામાં આવો જાણીએ આવનારા વર્ષો માટે બાબા વેંગાએ કઈ-કઈ ભવિષ્યવાણી કરી છે.

2/10
image

2025: યુરોપમાં એક સંઘર્ષથી મહાદ્વીપની જનસંખ્યામાં ઘટાડો થશે.  

3/10
image

2028: માનવી ઉર્જાના નવા સ્ત્રોત શોધવાના પ્રયાસમાં શુક્ર સુધી પહોંચી જશે.

4/10
image

2033: પોલર આઇસ કેપ ઓગળશે, જેનાથી સમુદ્રનું સ્તર ખુબ વધી જશે.

5/10
image

2076: વૈશ્વિક સ્તર પર સામ્યવાદની વાપસી થશે.

6/10
image

2130: એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ સિવિલેઝનની સાથે સંપર્ક થશે.  

7/10
image

2170: વૈશ્વિક દુકાળ પડશે.

8/10
image

3005: મંગળ ગ્રહ પર યુદ્ધ થશે.

9/10
image

3797: પૃથ્વીનો વિનાશ થશે,. જ્યારે માનવતા સૌર મંડળની અંદર કોઈ અન્ય ગ્રહ પર જવામાં સક્ષમ થઈ જશે.

10/10
image

5079: દુનિયાનો અંત થઈ જશે.