સ્પોર્ટ્સ બ્રામાં નુસરત જહાંએ શેર કરી બોલ્ડ તસવીરો, ફિગર જોઈ લોકોએ કહ્યું; 'ગજબની સાંસદ છે'

Nusrat Jahan Photos: બંગાળી બ્યુટી નુસરત જહાં (Nusrat Jahan) અવારનવાર પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી નજરે પડી રહી છે. નુસરત જહાં  (Nusrat Jahan Photos)એ પોતાના અભિનયથી માત્ર હજારો અને લાખો ચાહકો જ બનાવ્યા નથી, પરંતુ તેણે રાજકારણમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે. નુસરત જહાં (Nusrat Jahan Pics)  પરંતુ ફિલ્મો કરતાં વધુ પર્સનલ લાઈફ અને બોલ્ડ લુકને લઈને અહેવાલોમાં ચમકતી જોવા મળી રહી છે.

1/9
image

નુસરત જહાંએ એકવાર ફરી પોતાના બોલ્ડ લુક દેખાડીને પ્રશંસકોને ઈમ્પ્રેસ કરી દીધા છે. હાલમાં નુસરત જહાંએ સ્પોર્ટ્સ બ્રા પહેરીને ગજબનો અંદાજ સોશિયલ મીડિયા પર દેખાડ્યો છે.

2/9
image

નુસરત જહાં સ્પોર્ટ્સ બ્રા અને સ્કિની ટ્રેક પેન્ટ્સ પહેરીને ગ્રાઉન્ડ પર બેસી કેમેરાની સામે પોઝ આપી રહી છે. નુસરત જહાંનો આ અંદાજ જોયા બાદ નેટીજન્સ તેની તસવીરો પર ખુબ કોમેન્ટબાજી કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, આ તો કમાલની સાંસદ છે.

3/9
image

નુસરત જહાંની ગ્લેમરસ તસવીરો ઘણી વખત સોશિયલ મીડિયા પર લોકોની ધડકનો વધારતી જોવા મળી રહી છે. નુસરતનો સ્પોર્ટ્સ લુક પ્રશંસકોને ખુબ પસંદ પડી રહ્યો છે. પ્રશંસકોનો પ્રેમ મેળવવા માટે નુસરતે નવી તસવીરો અને વીડિયો સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.  

4/9
image

નુસરત જહાં એ લવ એક્સપ્રેસ, આર્મી જે કે તોમાર, ખેલાડી, એસઓએસ કોલકાતા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં નામ કમાયા બાદ નુસરત હવે રાજનીતિમાં એક્ટિવ છે.  

5/9
image

નુસરત જહાંના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. નુસરત જ્યારે જ્યારે પોતાના નવા ફોટોઝ અને વીડિયો ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરે છે, ત્યારે પ્રશંસા કરનારની લાઈનો લાગી જાય છે.

6/9
image

7/9
image

8/9
image

9/9
image