health

Expert Tips: તમારા સ્વાસ્થ્ય વિશે ઘણુ બધું કહી દે છે આ 6 બોડી સિગ્નલ

કહેવાય છે ને કે જો તમારું સ્વાસ્થ્ય સારું છે તો બધું જ સારું છે. આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખીએ છીએ પણ ઘણીવાર અમુક બાબતોને નંજર અંદાજ કરતા હોઈએ છીએ. આપણી જીવનશૈલી અને આપણી ખાણીપીણીના કારણે આપણું સ્વાસ્થ્ય બગડતું હોય છે. આ બધા વચ્ચે આપણી બોડી અમુક સિગ્નલ આપે છે જે સિગ્નલથી ખબર પડે છે કે, આપણી બોડી અસ્વસ્થ્ય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, આ સિગ્નથી તમને ખબર પડશે કે તમારી બોડી કેટલી અસ્વસ્થ છે.

Jul 27, 2021, 01:14 PM IST

Bad Habits: આ 10 ખરાબ ટેવો રહસ્યમય રીતે તમને લઈ જઈ રહી છે મૃત્યુ તરફ! જલ્દી છોડો આ ટેવો

નવી દિલ્લીઃ કોરોના કાળમાં લોકો સ્વાસ્થ્ય રહેવા માટે અનેક પ્રયાસો કરતા હોય છે. જો કે આ જીવલેણ મહામારી દરમિયાન પણ કેટલાક લોકો પોતાની ખરાબ આદતને છોડી શકતા નથી. જેને કારણે તેમને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. ખરાબ આદતોથી સ્વાસ્થ્ય માટે પર ગંભીર અસર થાય છે. વિશેષજ્ઞોએ કહ્યું કે જો આ આદતો પર કાબૂ મેળવવામાં ન આવે તો મૃત્યુનું જોખમ વધી જાય છે. અમે તમને જણાવીશું કે કેવી આદતો શરીર પર ખરાબ અસર કરે છે.

Jul 26, 2021, 04:21 PM IST

Bhavnagar : ચોમાસામા મચ્છરોની ફેક્ટરી બની જતા ટાયરોને શહેરની ગલીઓમાંથી હટાવાયા

ભાવનગર જિલ્લાના સિહોર પંથકના ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ટાણા ગામના મણીનગર વિસ્તારને મચ્છરજન્ય રોગો (monsoon disease) થી બચાવવા ટાયરો એકત્રીકરણની ઝુંબેશ હાથ ધરાઇ હતી. જેમાં આખા ગામમાં ફરી લોકોને સમજાવી ઘરના છત અને ફળિયામાં પડેલા સ્કૂટર, સાયકલ કે કારના ટાયર ટ્રેક્ટરની મદદ લઈ એકત્રિત કરવામાં આવ્યા હતા. જ્યારે ભેગા કરાયેલા ટાયરને ગ્રામ પંચાયતને સોંપી યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.

Jul 23, 2021, 11:45 AM IST

STUDY: માછલી નહીં ખાનારા થઈ જાઓ સાવધાન, 5 વર્ષ ઉંમર થઈ જશે ઓછી!

ડાયટમાં ઓમેગા-3 ઓઈલની કમીથી વ્યક્તિની ઉંમર ઘટી શકે છે.. તે સિગારેટ પીવા કરતા વધારે જોખમી હોઈ શકે છે. એક નવા અધ્યયનમાં આ દાવો કરવામાં આવ્યો છે. ચાલો આપણે તમને જણાવી દઈએ કે માછલીને ઓમેગા -3 નો સારો સ્રોત માનવામાં આવે છે.

Jul 21, 2021, 12:00 PM IST

CHILD: નાનપણથી જ બાળકને બનાવો મજબૂત, આજથી તમારા બાળકના ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે જોયું હશે કે બાળકો સામાન્ય રીતે ખાવા પીવાની બાબતમાં તદ્દન બેદરકાર હોય છે. પરંતુ તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ખોરાકની બાબતમાં બાળકોની બેદરકારીની તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. તેથી, તેમના માતાપિતાની જવાબદારી છે કે તેઓ તેમના બાળકના ખાવા પીવાની ખાસ કાળજી લે.

Jul 19, 2021, 12:00 PM IST

કોરોનાને કારણે ભીડમાં જવાની બીક લાગે છે? ક્યાંક તમે આ રોગના શિકાર તો નથી થયા ને?

  • કોરોના થયેલ વ્યક્તિને તથા જેમના ઘરમાં કોરોનાથી કોઈનું મૃત્યુ થયું હોય તેવા લોકો ડેમોફોબિયાથી પીડાવા લાગ્યા છે
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની દ્વારા એક સરવે કરાયો, જેમાં 60 ટકા લોકોએ કહ્યુ કે તેમને ભીડમાં જવાની બીક લાગે છે 

Jul 16, 2021, 11:46 AM IST

કોરોના-લોકડાઉન બાદ યંગસ્ટર્સમાં વધેલો ગુસ્સો અમસ્તો નથી, સરવેમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું

  • કોરોના-લોકડાઉન બાદ 90% યંગસ્ટર્સ પાયરોમેનિયા માનસિક બીમારીના શિકાર થયા 
  • યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 940  યુવાનો અને તરુણોનો સર્વે કરવામાં આવ્યો
  • કારણ વગર ગાળા ગાળી કરવું અને ઝગડવું એ આ માનસિક બીમારીના લક્ષણો છે

Jul 16, 2021, 09:28 AM IST

Health Tips: આ વસ્તુ ખાવાનું આજથી જ શરૂ કરી દો, વજન ઘટશે, ઈમ્યુનીટી વધશે અને થશે અનેક ફાયદા

જો તમે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગતા હો અને વજન ઓછું કરવા માંગતા હો, તો તમારા માટે કોળુ એક સારો વિકલ્પ છે. હા, કોળું આરોગ્ય માટે ચમત્કારીક લાભ આપે છે. વરસાદની ઋતુમાં શરદી અને ખાંસીમાં કોળું ખાવાથી ઘણી રાહત મળે છે. કોળામાં હાજર વિટામિન એ, કેરોટિન, ઝેન્થિન  ચેપ સામે લડવામાં, રોગપ્રતિકારક શક્તિને વેગ આપવામાં મદદ કરે છે.

Jul 15, 2021, 04:28 PM IST

Weight Loss: આ ડ્રિંક નિયમિત પીવાથી વજન પણ ઉતરશે અને એનર્જી પણ રહેશે!

વજન વધવાથી અનેક રોગો થવાની સંભાવના વધી જાય છે. આ સિવાય ચહેરા અને શરીરની સુંદરતા પણ દૂર થવા લાગે છે. વધતા વજનને કારણે, તમારી ઉંમર પણ વધુ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, વજન ઘટાડવું ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે..

Jul 15, 2021, 10:57 AM IST

breasts tighten home remedies: મહિલાઓની મોટી સમસ્યા...ઢીલા પડી ગયા છે સ્તન, ટાઈટ કરવા માટે અપનાવો આ ઘરઘથ્થુ ઉપાય

ગ્ન કે પછી ડિલિવરી બાદ મોટાભાગની મહિલાઓના બોડી શેપમાં ખુબ ફેરફાર થાય છે. આ દરમિયાન મહિલાઓના સ્તનના શેપમાં પણ ખાસ્સો ફેરફાર થાય છે.

Jul 14, 2021, 10:07 AM IST

Smartphones ના વધુ પડતા ઉપયોગથી થઈ શકે છે મોત! વિશ્વાસ ન હોય તો વાંચી લો આ Report

Smartphones Increase Risk of Cancers: આજના સમયમાં મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન હોય છે. અને તેઓ સતત આખો દિવસ સ્માર્ટફોનમાં જ રચ્યા પચ્યા રહેતાં હોય છે. પણ આ વસ્તુ તમારા માટે ખતરા રૂપ સાબિત થઈ શકે છે.

Jul 11, 2021, 03:39 PM IST

Health Tips: ભૂલથી પણ આ સમયે ન ખાઓ સફરજન, નહીં તો હાલત થઈ જશે ખરાબ

 સફરજન એક ખૂબ જ આરોગ્યપ્રદ ફળ છે. પરંતુ કોઈ પણ વસ્તુની સેવન ગમે ત્યારે કરવું તે હિતાવહ નથી..જો તમે યોગ્ય સમયે સફરજનનું સેવન ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. આટલું જ નહીં, આ સમસ્યા તમને એટલી પરેશાન કરી શકે છે કે તમને તમારા પેટમાં ભારે દુખાવો થઈ શકે છે.
 

Jul 9, 2021, 07:50 AM IST

Health Tips: તમે પણ નથી ખાતાને નકલી પનીર! આ ત્રણ રીતથી જાણો પનીર અસલી છે કે નકલી

આજના સમયમાં, દરેક વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, પછી ભલે તે બજારમાં ઉપલબ્ધ મીઠાઈઓ હોય, ઘી કે દૂધ હોય. આપણે ત્યાં દરેકમાં ભેળસેળ જોવા મળે છે. પનીરમાં ભેળસેળ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમને પનીર ખાવાનો પણ શોખ છે, તો આ સમાચાર તમારા ઉપયોગમાં છે.

Jul 8, 2021, 03:57 PM IST

ચોંકાવનારું તારણ : 83.6% સ્ત્રીઓ દેખાવ અને સુંદરતા માટે ઓછું ભોજન લે છે

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વેમાં કોરોના બાદ સ્ત્રીઓમાં વધુ જોવા મળતી ભોજન અરુચિની માનસિક બીમારીનું પ્રમાણ વધ્યું
  • ગુગલ ફોર્મના માધ્યમ દ્વારા 621 લોકોમાંથી 321 સ્ત્રીઓ અને 300 પુરૂષોનો સર્વેમાં સમાવેશ

Jul 6, 2021, 10:30 AM IST

Health Tips: સ્લીમ એન્ડ ટ્રીમ થવાની છે ઈચ્છા, તો અપનાવો આ રામબાણ ઈલાજ

સ્લીમ એન્ડ ટ્રીમ દેખાવું કોને ન ગમે. દરેકની એવી ઈચ્છા હોય છે કે તેમનું બોડી એકદમ પરફેક્ટ હોય. એકવાર વજન વધી ગયા બાદ તેને ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. અનેક એક્સરસાઈઝ, દવાઓ અને ડાઈટિંગ કરીને લોકો વજન ઘટાડવાના પ્રયાસ કરે છે.

Jun 30, 2021, 04:05 PM IST

Child Care: જાણો આ રીતે સૂવાથી મસ્ત રહે છે બાળકની હેલ્થ, કામ લાગે એવી છે આ Tips

બાળક માટે સારી ઉંઘ અને સુવાની સાચી પોઝિશન ખૂબ જરૂરી છે. ત્યારે ઘણીવાર માતા-પિતા માટે તે જાણવું ખૂબ મુશ્કેલ છે તે તેમના બાળક માટે કઈ પોઝિશન ફાયદાકારક હશે.

Jun 23, 2021, 06:17 PM IST

Weight Loss Tips: જો આ વાતનું ધ્યાન ન રાખ્યું તો વજન ઘટાડવાના તમામ પ્લાન થઈ જશે ફ્લોપ

ઘણીવાર આપણે રોજબરોજની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાની ફિટનેસનું જરા પણ ધ્યાન રાખતા નથી. આપણે પાતળા થઈ રહ્યા છીએ કે જાડા તેના પર ધ્યાન જ નથી હોતું. ઘણીવાર એટલી હદે શરીર વધી જાય કે તેના પછી વેટલોસ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે.

Jun 23, 2021, 05:23 PM IST

Health Tips: દિવસમાં જો 'આ' સમયે પાણી પીવાની ભૂલ ન કરતા, નહીં તો કરશે ઝેરનું કામ 

આમ તો એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. પરંતુ ચાણક્યએ એક શ્લોકમાં લખ્યું છે કે દિવસમાં કયા સમયે પાણી પીવું યોગ્ય છે અને કયા સમયે પાણી પીવું એ ઝેર સમાન છે. આવો આપણે જાણીએ કે દિવસમાં કયા સમયે પાણી પીવાથી વ્યક્તિએ બચવું જોઈએ. 

Jun 23, 2021, 03:37 PM IST

ચા સાથે ભૂલથી પણ આ 5 વસ્તુ ખાશો નહીં, નહીં તો તમે બની શકો છો ગંભીર બીમારીનો ભોગ!

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે સવારે ચા પીવાનો શોખીન નહીં હોય. અને ચાની ચુસ્કી સાથે ગરમાગરમ નાસ્તો મળી જાય તો ચાના રસિયાઓનો દિવસ સુધરી જાય. પરંતુ શું તમે જાણો છો કે ચા જોડે શું નાસ્તો કરવો અને શું ના કરવો?

Jun 20, 2021, 11:54 AM IST

મોજા વગર શૂઝ ન પહેરતા, પરસેવો અને બેક્ટેરિયા ભેગા થયા તો પગની હાલત બગડી જશે

  • જૂતાંની અંદર હવા પસાર થઇ શકતી નથી. તેથી પરસેવો અને બેક્ટેરિયા જો ભેગા થાય તો તમારા પગમાં ફોલ્લાં પણ થઇ શકે છે

Jun 19, 2021, 11:34 AM IST