Bhabi Ji Ghar Par Hai: માલદીવ પહોંચતા જ અંગૂરી ભાભીએ સાડી છોડી પહેરી લીધો એવો ડ્રેસ, તસવીરો થઈ વાયરલ

Shubhangi Atre Photos: ભાભી જી ઘર પર હૈ સીરિયલમાં અંગૂરી ભાભીનું પાત્ર નિભાવી શુભાંગી અત્રે ખુબ જાણીતી બની ગઈ છે. શોમાં હંમેશા સાડી પહેરનાર અંગૂરી ભાભી આ દિવસોમાં માલદીવમાં રજા માણી રહી છે. જ્યાં એક્ટ્રેસે ગ્લેમરસ ડ્રેસ પહેરી એવું ફોટોશૂટ કરાવ્યું છે કે તેની તસવીરો વાયરલ થઈ રહી છે. 
 

1/5
image

આ તસવીરોમાં શુભાંગી અત્રે બ્લૂ અને વ્હાઇટ કોમ્બિનેશનના ડ્રેસમાં જોવા મળી છે. 

 

 

2/5
image

અભિનેત્રીનો આ ડ્રેસ ઉપર તરફથી બ્રાલેટ સ્ટાઇલનો છે તો તેની સાથે શુભાંગીએ ટ્રાઉઝર પહેર્યું છે. 

 

 

3/5
image

પોતાના લુકને પૂરો કરવા માટે શુભાંગી ગોગલ્સની સાથે લાઇટ મેકઅપમાં જોવા મળી. 

 

 

 

4/5
image

આ તસવીરમાં અભિનેત્રીની પાછળનું બેકગ્રાઉન્ડ શાનદાર છે. દૂર સુધી સમુદ્ર જોવા મળી રહ્યો છે. તો શુભાંગી રેતીમાં ઉભી રહીને તસવીરો ખેંચાવી રહી છે. 

 

 

5/5
image

આ તસવીરોને અંગૂરી ભાભીએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેપ્શનની સાથે શેર કરી છે. જેમાં અભિનેત્રીએ જણાવ્યું કે તે માલદીવમાં છે.