બ્લેક બિકિનીમાં ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાનો બોલ્ડ અંદાજ, ફેન્સે કહ્યું- 'કમાલની લાગે છે...'

નવી દિલ્હી: જોતજોતામાં અભિનેત્રીઓ આજકાલ ક્યાંથી ક્યા પહોચી જાય છે, આવું જ કંઈક ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાની સાથે બન્યું છે. ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા તમામ લોકોની પસંદ બની ગઈ છે. નમ્રતા પણ પોતાની પોપુલેરિટીને ખુબ એન્જોય કરી રહી છે અને ઈન્ટરનેટ પર પોતાના પ્રશંસકોને ચોંકાવતી રહે છે.

1/8
image

નમ્રતા મલ્લા પોતાના ફેશન સેંસથી  સાબિત કરી ચૂકી છે કે તે ભોજપુરી ઈન્ડરસ્ટ્રીની સૌથી ગ્લેમરસ અને સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંતી એક છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટોઝ શેયર કરતી રહે છે.

2/8
image

હાલમાં જ નમ્રતા બ્લેક બિકિની પહેરીને ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. બ્લેક બિકિની પર બ્લેક ચશ્મા પહેરીને નમ્રતા સેલ્ફી લેતી વખતે ખુબ જ સ્ટાઈલમાં નજરે પડી રહી છે.  

3/8
image

નમ્રતા મલ્લાના ફોટોઝ લેવાની સ્ટાઈલથી સ્પષ્ટ ખબર પડે છે કે તે પોતાની જાતને લઈને ઘણી કોન્ફિડેન્ટ છે. આજ કોન્ફિડન્સ તેમણે ઈન્ડરસ્ટ્રીમાં આગળ વધારવા માટે મદદરૂપ બની રહ્યો છે.

4/8
image

આવું પહેલી વખત નથી કે જ્યારે નમ્રતા પોતાની બોલ્ડનેસથી લોકોના દિલો પર રાજ કરી રહી હોય. સૌશિયલ મીડિયા પર આવા અનેક ફોટોઝ છે, જેના કારણે તેમના પ્રશંસકો આજે પણ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.

5/8
image

એન્ટરટેનમેન્ટ ઈન્ડરસ્ટ્રીમાં શોહરત અને સફળતા મેળવવી એટલી મુશ્કેલ નથી, જેટલી તેને જાળવી રાખવી મુશ્કેલ છે. ખુશીની વાત એ છે કે નમ્રતા મલ્લા પોતાની લોકપ્રિયતા જાળવી રાખવાની ટેકનિક જાણે છે.

6/8
image

ક્યારેક ફોટા તો ક્યારેક ડાન્સિંગ મૂવ્સ સાથે નમ્રતા મલ્લા લોકોના હોશ ઉડાવે છે. આ અભિનય દ્વારા નમ્રતા મલ્લા બોલિવૂડની ઘણી સુંદરીઓને ટક્કર આપતી જોવા મળે છે. તમને પણ એવું જ વિચારો છો કે નહીં?

7/8
image

8/8
image