BIG Breaking: ગુજરાતના 50 IPSની બદલીના આજે થશે ઓર્ડર, ભૂપેન્દ્ર પટેલે સહી કરી

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર બદલીઓનું ભૂત ધ્રૂણ્યું છે. જેમાં મોટા પાયે IPS અધિકારીઓની બદલી થવાના અણસાર મળી રહ્યા છે. ત્યારે ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થશે. તમને જણાવી દઈએ કે, ટૂંક સમયમાં IPS અધિકારીઓની બદલીના ઓર્ડર થવાના સંકેત મળી રહ્યા છે. આજે CM ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી હોવાની માહિતી મળી રહી છે. જેમાં 50થી વધુ IPS અધિકારીઓની બદલીના ઓર્ડર થશે. આ સિવાય અમદાવાદના પોલીસ કમિશ્નરનું પણ નામ જાહેર થશે. 15થી વધુ જિલ્લાઓના DSP સહિત પોલીસ કમિશનર અને રેન્જ IG સહિતની બદલીઓ થશે.

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image