Viral Photos: તાબિલાનીઓએ આ રીતે બનાવી દીધું પોતાનું 'સુપર માર્કેટ', અહીં વેચવામાં આવે છે US સૈનિકોની બંદૂકો

અઘફાનિસ્તાન (Afghanistan) પર તાલિબાની કબજા (Talibani Rule) બાદ ફક્ત ત્યાંની સ્થિતિ બદલાઇ નથી, પરંતુ ત્યાંના બજારો (Markets) માં મળનાર વસ્તુઓ, ત્યાંનાસ ટોક સુધી બદલાઇ ગયા છે. હવે અહીં બજારોમાં અમેરિકી સેનાના યૂનિફોર્મ સહિત તેમના ઉપયોગમાં આવનાર ઘણા પ્રકારની વસ્તુઓ પણ વેચાઇ રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશ (George W Bush) ના નામ પર અહીં એક બજાર વર્ષોથે બુશ બજાર  (Bush Bazaar) ના નામે જાણિતું હતું. હવે આ બજારનો નજારો ખૂબ બદલાયેલો જોવા મળી રહ્યો છે. 

બ્લેક માર્કેટમાં વેચાઇ રહ્યા છે ગોગલ્સ

1/5
image

ધ સનના રિપોર્ટ અનુસાર અહીંના બજારમાં બ્લેક માર્કેટમાં નાઇટ વિઝન ગોગલ્સ વેચાઇ રહ્યા છે. જોકે અમેરિકાએ અફઘાનિસ્તાનને ભેટમાં આપ્યા હતા. આ ઉપરાંત લેઝર સાઇટ્સ અને ટોર્ચ પણ વેચાઇ રહી છે. સ્થાનિક લડાકુઓમાં આ વસ્તુઓ ખૂબ ડિમાંડમાં છે. 

અમેરિકાએ આપી હતી 5 લાખ બંદૂકો

2/5
image

અમેરિકા (US) એ અફઘાનિસ્તાન (Afghanistan) ને નાઇટ વિઝન ગોગલ્સ (Night Vision Goggles) ની 16 હજર જોડીઓ ઉપર 5 લાખ બંદૂકો (Guns) પણ આપી હતી. તેમાંથી મોટાભાગ પર તાલિબાને કબજો કરી લીધો છે. 

ડરેલા છે દુકાનદાર

3/5
image

બજારોમાં પણ તાલિબાની ખૌફ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. દુકાનદાર ડરેલા છે. દુકાનદાર કહે છે કે પહેલાં બજારોમાં મોટી સંખ્યામાં સૈનિક પણ આવે છે, જે હવે દેશમાંથી જતા રહ્યા છે. હવે તો અહીં તાલિબાની આવે છે, જેનાથી બધા ડરે છે. 

મ્યૂઝિક ઇંસ્ટૂમેંટ તોડ્યા

4/5
image

તાલિબાની તે વસ્તુઓને તોડવામાં એક મિનિટ લાગતી નથી જે તેમને યોગ્ય લાગતી નથી. તેમાં મ્યૂઝિક ઇંસ્ટૂમેંસ પણ સામેલ છે. કારણ કે તેમનું માનવું છે સંગીત ઇસ્લામ વિરૂદ્ધ છે. 

બુશ બજારનું બદલી દીધું નામ

5/5
image

વર્ષ 2011 માં અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યૂ બુશે અફઘાનિસ્તાનમાં સેનાઓ મોકલી હતી. તેમના નામ પર જ અહીં એક બજારનું નામ બુશ બજાર છે જોકે મિલિટ્રી શૂઝ માટે ફેમસ છે. હવે તાલિબાનીઓ આ બજારનું નામ પણ બદલી દીધું છે.