Afghanistan Airstrikes Pakistan: એક બાજુ જ્યાં મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા, ઈઝરાયેલ-લેબનોન, બીજી બાજુ રશિયા-યુક્રેન વચ્ચે તંગ સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં ભારતની પાડોશમાં પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હોવાનો દાવો કર્યો છે.
IND vs AFG : IPL આ મહિનાના અંતમાં સમાપ્ત થશે. જે બાદ ટીમ ઈન્ડિયા જૂન 2026માં ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અને વન ડે સિરીઝ રમશે. ત્યારે આ સિરીઝમાં કયા ખેલાડીઓને ટેસ્ટ અને વનડેમાં તક મળશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Pakistan Airstrike On Kabul Hospital: અફઘાનિસ્તાને મોટો દાવો કર્યો છે કે પાકિસ્તાને કાબુલમાં એક રિહેબ સેન્ટર પર હુમલો કર્યો જેમાં 400 લોકોના મોત થયા છે જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનના આ દાવાને પાકિસ્તાન ફગાવી રહ્યુ છે. જાણો વિગતો.
Afghanistan's response to Pakistan's airstrike: પાકિસ્તાને કરેલી લેટેસ્ટ એરસ્ટ્રાઈકથી અફઘાનિસ્તાન ભારે ગુસ્સામાં છે. તેણે પાકિસ્તાનના મહત્વના શહેરો જેમ કે ઈસ્લામાબાદ, ક્વેટા, કરાચીને હચમચાવી નાખવાની ધમકી આપી છે. જાણો વિગતો.
Afghanistan claim attack on pakistan nur khan airbase watch video
Pakistan-Afghanistan War: મુસ્લિમ ભાઈચારાની દુહાઈ આપતું પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે કેમ લડ્યા કરે છે? આખરે આ બંને દેશો વચ્ચે દુશ્મનાવટ પાછળ મૂળ કારણ શું છે? આ દિવસોમાં આ બંને દેશ એકબીજાના લોહીના તરસ્યા બન્યા હોય તેમ એકબીજા પર હુમલાઓ કરી રહ્યાં છે. બંનેના દાવાઓ પ્રમાણે અત્યારસુધી 200 લોકોના મોત થઈ ચૂકયા છે તોખાસ જાણો કેમ શરૂ થઈ છે આ લડાઈ...
અફઘાનિસ્તાને પાકિસ્તાન સેના પર મોટો હુમલો કર્યો. આ પહેલા પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાન સરહદ પાસે રવિવારે હુમલા કર્યાં હતા. તેણે દાવો કર્યો કે તેમાં ઓછામાં ઓછા 70 આતંકવાદી માર્યા ગયા, અફઘાનિસ્તાને આ દાવાને નકાર્યો અને કહ્યું કે તેમાં ઘણા નાગરિકોના મોત થયા છે.
Pakistan Afghanistan War Taliban Army Shot Down PAK Fighter Jet Claim
Pakistan Afghanistan War: દક્ષિણ એશિયાના બે પડોશી દેશો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ હવે એક મોટા લશ્કરી સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. શુક્રવારે વહેલી સવારે પાકિસ્તાન વાયુસેના (PAF)ના લડાકુ વિમાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત કંધારમાં મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાને આ લશ્કરી કાર્યવાહીને "ઓપરેશન ગઝબ લિલ-હક" નામ આપ્યું છે, જેમાં 133 અફઘાન તાલિબાનીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
taliban reply to pakistan after airstrike on afghanistan
pakistan airstrike on afghanistan killed 16 people madrassa
Mohammad Nabi : T20 વર્લ્ડ કપ 2026માં બુધવારે રમાયેલી મેચમાં ડબલ સુપર ઓવર છતાં અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું. હાર બાદ ICCએ હવે અફઘાનિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ICCએ મોહમ્મદ નબીને તેની એક ભૂલની સજા ફટકારી છે.
Allah Ghazanfar : T20 વર્લ્ડ કપ 2026 પહેલા અફઘાનિસ્તાનના ખેલાડી અલ્લાહ ગઝનફર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ગઝનફરના પિતાનું અચાનક નિધન થયું છે. ગઝનફરને વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાનના રિઝર્વ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.
India Pakistan War: એક મુખ્ય અમેરિકન થિંક ટેન્કે દાવો કર્યો છે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થવાથી 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે.
Dhurandhar Shooting: સોશિયલ મીડિયા પર ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે રણવીર સિંહે પોતાની ફિલ્મ 'ધુરંધર'નું શૂટિંગ પાકિસ્તાનમાં કર્યું છે. પણ શું તમે જાણો છો કે આ સાચું નથી? જ્યારે લોકોના મનમાં સવાલ એ પણ છે કે તો શું શૂટિંગ અફઘાનિસ્તાનમાં કરવામાં આવ્યું તે પણ દાવો પણ ખોટો છે.
Afghanistan-India ties: અફઘાનિસ્તાનમાં1400થી વધુ મિનરલ ફીલ્ડ છે, જેમાં બેરાઇટ, ક્રોમાઇટ, કોલસો, કોપર, આયર્ન ઓર, સોનું, લિથિયમ, જેમસ્ટોન અને કુદરતી ગેસ જેવા રિસોર્સ છે.
Donald Trump's big claim pakistan is conducting nuclear test
Earthquake In Afghanistan: અફઘાનિસ્તાનમાં ફરીથી એકવાર ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા 6.3ની આંકવામાં આવી છે. આ ભૂકંપના કારણે અનેક લોકોના મોતની આશંકા છે.
Afghan Warning To Pakistan: અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવ વચ્ચે તાલિબાન નેતા તરફથી આ ચેતવણી આપવામાં આવી છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન પર 48 કલાકના યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
Afghan Cricketers killed: પાકિસ્તાન દ્વારા થયેલા હુમલામાં 3 અફઘાનિસ્તાન ક્રિકેટરો સહિત 8 લોકોના મોતના દુખદ સમાચાર સામે આવતા શોક છવાયો છે. ક્રિકેટર રાશિદ ખાને પણ આ હુમલાની ટીકા કરી અને ક્રિકેટરોના મોત પર આઘાત વ્યક્ત કર્યો.
Pakistan accused Afghanistan fighting India Proxy War: તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જ જાહેર થયેલા સંઘર્ષવિરામ અંગે હવે પાકિસ્તાનમાં જ સવાલ ઉઠવા લાગ્યા છે. પાકિસ્તાને એવા એવા આરોપ લગાવ્યા છે જેમાં ભારતને પણ ઢસડ્યું છે.
Taliban On Pakistan: તાલિબાને પડોશી દેશ પાકિસ્તાનને કહ્યું છે કે ISIS આતંકવાદીઓ તેની ધરતી પર છુપાયેલા છે અને તેમને હાંકી કાઢવા જોઈએ.