સિંધુ પર ઓવારી ગયું બોલિવૂડ, ટ્વિટ કરી વ્યક્ત કર્યો ગર્વ

 પીવી સિંધુ બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે. તેની આ સિદ્ધિ બદલ લગભગ આખા બોલિવૂડે તેને અભિનંદન આપ્યા છે. શાહરૂખ ખાન, અનુપમ ખેર, અનુષ્કા શર્મા અને કરણ જોહર જેવા દિગ્ગજોએ તેને સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા છે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019ની ફાઇનલમાં વિશ્વની ચોથા નંબરની ખેલાડી જાપાનની નાઝોમી ઓકુહારાને સીધી મેમમાં  21-7, 21-7થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 

નવી દિલ્હી :  પીવી સિંધુ બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે. તેની આ સિદ્ધિ બદલ લગભગ આખા બોલિવૂડે તેને અભિનંદન આપ્યા છે. શાહરૂખ ખાન, અનુપમ ખેર, અનુષ્કા શર્મા અને કરણ જોહર જેવા દિગ્ગજોએ તેને સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા છે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019ની ફાઇનલમાં વિશ્વની ચોથા નંબરની ખેલાડી જાપાનની નાઝોમી ઓકુહારાને સીધી મેમમાં  21-7, 21-7થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 

1/5
image

શાહરૂખ ખાને ટ્વીટ કરીને કહ્યું કે બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતવા બદલ પીવી સિંધુને શુભેચ્છા, તેણે પોતાની પ્રતિભાથી દેશનું નામ ઉજાળી દીધું છે. 

2/5
image

અનુપમ ખેરે કહ્યું છે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પીવી સિંધુને શુભેચ્છા. તમારી જીતે આપણને વિશ્વ વિજેતા બનાવી દીધા. જય હો, જય હિંદ. 

3/5
image

કરણ જોહરે કહ્યું કે ભારત માટે ગર્વનો દિવસ છે. પીવી સિંધુને મારી શુભેચ્છા. 

4/5
image

સુનીલ શેટ્ટીએ લખ્યું કે બ્રાવો ચેમ્પિયન, પ્રાઉડ ઇન્ડિયા.

5/5
image

અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું કે શાનદાર પ્રદર્શન.