તમે રાતોરાત અમીર બની જશો! આ વસ્તુને દહીંમાં મિક્સ કરીને સ્નાન કરો

Dahi Ke Totke: દહીંનો ઉપયોગ ઘણા શુભ કાર્યો માટે કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દહીંનું વિશેષ મહત્વ છે. નોંધનીય છે કે દહીંના એવા ઘણા ટોટકા છે જે જીવનમાં કંગાળી દૂર કરે છે. આવો તે ઉપાય વિશે જાણીએ.

1/7
image

હિન્દુ ધર્મમાં દહીંનો ઉપયોગ શુભ કાર્યોમાં કરવામાં આવે છે. પૂજા-પાઠમાં ભગવાનને ભોગ લગાવવા માટે પંચામૃતમાં દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય ભગવાનને દહીંથી સ્નાન કરાવવુ શુભ માનવામાં આવે છે. 

 

2/7
image

માન્યતા છે કે કોઈ શુભ કામ માટે નિકળતા પહેલા દહીં ખાયને બહાર નિકળો. હિન્દુ ધર્મમાં દહીંને શુભ માનવામાં આવે છે. વાસ્તુમાં દહીં સાથે જોડાયેલા ટોટકા અને ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેનાથી જીવનમાં દરેક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 

 

3/7
image

જો કોઈ વ્યક્તિ આર્થિક સમસ્યાથી પરેશાન છે તો તેણે ભગવાન શિવનો દહીંથી અભિષેક કરવો જોઈએ. ભગવાન શંકરને દૂધની સાથે દહીંથી સ્નાન કરાવવાથી આર્થિક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. 

 

4/7
image

જો તમને વારંવાર નિષ્ફળતા મળી રહી છે તો શુભ કામને શરૂ કરતા પહેલા માથા પર દહીં અને ચોખાનું તિલક લગાવી નિકળો, તેનાથી તમારૂ કામ થઈ જશે અને જીવનમાં સફળતા મળશે. 

5/7
image

કુંડળી અને ગ્રહ દોષ દૂર કરવા માટે પણ શાસ્ત્રોમાં કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રો પ્રમાણે કુંડળી અને ગ્રહ દોષ દૂર કરવા માટે દરરોજ દહીંનું સેવન કરવું જોઈએ. તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે. 

 

6/7
image

જો તમને ધન સંપત્તિની કોઈ સમસ્યા છે તો તે માટે દરરોજ દહીંમાં અત્તર નાખી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. 

 

7/7
image

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ શુભ કાર્ય માટે ઘરમાંથી બહાર નિકળવા સમયે દહીં ખાવુ જોઈએ. તે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માન્યતા છે કે તેનાથી કાર્યમાં સફળતા મળે છે.