માથે બિંદી અને ચહેરા પર સ્મિત, આ ભારતીય ક્રિકેટરની બહેને પાણીમાં લગાવી આગ, હોટ ફિગર થઈ જશો લટ્ટુ!

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચહર ઘણો ચર્ચામાં રહે છે. દીપક હાલમાં જ તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે આઇપીએલ દરમિયાન તેની મંગેતરને જાહેરમાં પ્રપોઝ કર્યું હતું. પરંતુ ઓછા લોકો જાણે છે કે દીપકની બહેન પર ખૂબ જ સુંદર છે. પરંતુ તમને જણાવી દઈએ કે, સુંદરતાના મામલે દીપકની બહેનનો કોઈ જવાબ નથી. આવો નજર કરીએ તેના કેટલાક ફોટો પર...

Dec 7, 2021, 06:17 PM IST
1/5

પાણીમાં લગાવી આગ

પાણીમાં લગાવી આગ

દીપક ચહર (Deepak Chahar) ની બહેન માલતી ચહર (Malti Chahar) વ્યવસાયે સુપર મોડલ છે. ઘણા લોકો માલતીને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને તે ઘણી લોકપ્રિય પણ છે. દીપકની બહેને હાલમાં જ સોશિયલ મીડિયા પર પૂલમાં નહાતી વખતે ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

2/5

સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા

સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા

માલતી ચહર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વખત હોટ ફોટો પોસ્ટ કરે છે. એટલું જ નહીં, માલતી તેના ભાઈ સાથે ઘણી વખત સોશિયલ મીડિયા પર સારા ફોટા પણ શેર કરે છે.

3/5

CSK ની પ્રશંસક છે માલતી

CSK ની પ્રશંસક છે માલતી

દીપક ચહર (Deepak Chahar) ની બહેન માલતી (Malti Chahar) પણ CSK ની મોટી પ્રશંસક છે અને CSK ની મેચો દરમિયાન ઘણીવાર તેને સપોર્ટ કરતી જોવા મળે છે.

4/5

ભાઈને પાઠવ્યા અભિનંદન

ભાઈને પાઠવ્યા અભિનંદન

જ્યારે દીપક ચહર આખી દુનિયાની સામે તેની ગર્લફ્રેન્ડ સામે તેના પ્રેમને વ્યક્ત કર્યો ત્યારે તેની બહેન માલતીએ પણ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. માલતી તેના ભાઈના આ નિર્ણયથી ખૂબ ખુશ હતી.

5/5

લાખો લોકો કરે છે ફોલો

લાખો લોકો કરે છે ફોલો

દીપકની બહેન માલતી ચહરને લાખો લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર 595k ફોલોઅર્સ છે.