Diabetes: જો ઘર પર કરી લીધા આ 5 કામ, તો થોડા દિવસમાં લેવલમાં આવી જશે ડાયાબિટીસ

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે, તે લોકોએ ખુબ ધ્યાન રાખવું પડે છે. જો કેર કરવામાં ન આવે તો શરીરમાં તેની ખરાબ અસર પડે છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું, જેને ફોલો કરી તમે તમારા સુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. તો આવો જાણીએ...
 

ડાયાબિટીસ

1/9
image

ડાયાબિટીસને કંટ્રોલ કરવી ખુબ જરૂરી છે. બાકી કે લિવર અને કિડની બંનેને ખરાબ કરી શકે છે.  

કઈ રીતે કરશો કંટ્રોલ

2/9
image

આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું, જેને ફોલો કરી તમે સુગર લેવલને નોર્મલ કરી શકો છો.

સુગર લેવલ કંટ્રોલ

3/9
image

તો આવો જાણીએ આ 5 ટિપ્સ જે તમારૂ સુગર લેવલ એકમદ કંટ્રોલ કરી દેશે.  

વોક

4/9
image

દિવસમાં ઓછામાં ઓછું અડધો કલાક ચાલવાનું રાખો. તમને તેનાથી ઘણો લાભ મળશે.

લીલા શાકભાજી

5/9
image

તમારા ડાયટમાં લીલા શાકભાજી સામેલ કરો. તેમાં મળનાર એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબર સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે.

ખાતા પહેલા કરો આ કામ

6/9
image

ભોજનની 15 મિનિટ પહેલા એક પ્લેટ સલાડનું સેવન કરો. તેનાથી તમારૂ સુગર લેવલ ઝડપથી સ્પાઇક થશે નહીં.  

મખાના

7/9
image

ડાયટમાં મખાનાને સામેલ કરો. તેને શેકીને ખાવો, જેનાથી તમારૂ સુગર લેવલ મેન્ટેન રહેશે.  

ઊંઘ

8/9
image

યોગ્ય માત્રામાં ઊંઘ લો. નીંદર પૂરુ ન થાય તો સ્ટ્રેસ લેવલ વધે છે અને સુગર લેવલ વધે છે.  

9/9
image

આ જાણકારી ડોક્ટર રિચા શર્મા પાસેથી લેવામાં આવી છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો ડોક્ટરની સલાહ બાદ તમારા ડાયટમાં ફેરફાર કરો.