ipo

કમાણીની શાનદાર તક: આ અઠવાડિયે આવી રહ્યા છે આ 4 IPO, 4100 કરોડ ભેગા કરવાની છે યોજના

આ અઠવાડિયે પ્રાઈમરી માર્કેટમાં ખુબ ધમાલ જોવા મળવાની છે. બેક ટુ બેક 4 કંપનીઓ પોતાનો IPO લઈને આવી રહી છે.

Dec 6, 2021, 02:40 PM IST

Paytm CEO Vijat Shekhar Sharma: 2 લાખની સેવિંગથી શરૂ કર્યો બિઝનેસ, આજે ભારતની સૌથી જાણીતી કંપનીના માલિક

Paytmના સૌથી મોટા આઈપીઓમાં રોકાણની સાથે જ કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા આજે ભારતીય યુવા બિઝનેસમેન માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.

Nov 9, 2021, 04:51 PM IST

Paytm IPO માં રોકાણ કરતા પહેલા જાણીલો મહત્વની વાત, કાલે ઓપન થશે આઈપીઓ

આઈપીઓ પહેલા આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 125 રૂપિયાથી 135 રૂપિયા પ્રતિ શેર હેઠળ કારોબાર કરી રહ્યું છે.
 

Nov 7, 2021, 03:17 PM IST

Paytm IPO ને SEBI ની મંજૂરી બાદ ડાન્સ કરવા લાગ્યા સીઈઓ વિજયશેખર શર્મા, વાયરલ થયો Video

Paytm IPO Update: દેશમાં જલદી પેટીએમનો- IPO આપવાનો છે. તે માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આઈપીઓ ઓક્ટોબરના અંત સુધી આવી જશે. 
 

Oct 24, 2021, 08:24 PM IST

LIC IPO: જલદી આવશે LIC નો IPO, આગામી મહિને SEBI માં અરજી કરશે કંપની

LIC IPO: LIC નવેમ્બરમાં SEBI ની પાસે પોતાના આઈપીઓ માટે દસ્તાવેજ જમા કરાવશે. LIC ના આ IPO ને દેશના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ ગણાવવામાં આવી રહ્યો છે. 

Oct 4, 2021, 10:10 PM IST

સરકાર બનાવ્યો પ્લાન, 59 લાખ લોકોને મળશે રોજગાર, ખર્ચ થશે 4400 કરોડ રૂપિયા

વ્યાપારી અને રાજકીય કારણોસર નિકાસકારોને વિદેશી ખરીદદારો દ્વારા બિન-ચુકવણીના જોખમો સામે નિકાસકારોને ધીરાણ વીમા સેવાઓ પ્રદાન કરીને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા 1957માં કંપની એક્ટ હેઠળ ECGCની સ્થાપના કરવામાં આવી હતી.

Sep 30, 2021, 12:04 AM IST

આગામી બે મહિનામાં થશે IPOs નો વરસાદ, શેર બજારમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની તક

આગામી બે મહિના શેરબજાર માટે મહત્વના રહેવાના છે. ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન આશરે 30 કંપનીઓના આઈપીઓ બજારમાં આવી શકે છે. 

Sep 28, 2021, 03:47 PM IST

પૈસા કમાવાની સારી તક, આવી રહ્યો છે વધુ એક કંપનીનો IPO, જાણો વિગત

જાણકારી પ્રમાણે આઈપીઓમાં 750 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે અને સાથે હાલના શેરધારકો દ્વારા 850 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરોના વેચાણની રજૂઆત (ઓએફએસ) સામેલ છે.

Aug 14, 2021, 08:20 AM IST

આજથી ચાર કંપનીના IPO શરૂ થશે, કમાણીની સારી તક, ક્યા કરશો રોકાણ, જાણો AtoZ વિગત

શેર બજારમાં આજથી કમાણીની સારી તક મળવાની છે. ચાર કંપનીના આઈપીઓની આજથી શરૂઆત થઈ રહી છે. તેના તમામ વિગત જાણો એક ક્લિક પર. 

Aug 4, 2021, 07:25 AM IST

Upcoming IPO: શેર બજારમાં કમાણીની તક, 4થી 6 ઓગસ્ટ વચ્ચે ચાર મોટી કંપનીના IPO આવશે, જાણો વિગત

શેર બજારમાં 4 ઓગસ્ટે તમને શાનદાર કમાણી (Earn money from share market) ની તક મળવાની છે, જ્યાં તમે પૈસા લગાવી સારૂ રિટર્ન મેળવી શકો છો. મહત્વનું છે કે 4થી 6 ઓગસ્ટ વચ્ચે 4 મોટી કંપનીઓ IPO (IPO Market) લઈને આવી રહી છે.

Aug 3, 2021, 11:47 AM IST

Stock Market: હર્ષદ મહેતાની SCAM જોઈને ઘણાંને લાગ્યું શેરબજારનું ઘેલુ! શેરમાર્કેટની ABCD જાણો સરળ શબ્દોમાં

બુલ માર્કેટ, બેયર માર્કેટ, સ્કવેર ઓફ, શોર્ટ લિસ્ટ જેવા શબ્દો સાંભળ્યા તો ઘણીવાર હશે... શું આ શબ્દોના અર્થ વિશે ક્યારે જાણ્યું? શેરબજારની ABCD...(TERMINOLOGY OF SHARE MARKET) અલગ હોય છે... અહીં સરળ ભાષામાં સમજો શેરબજારમાં વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોનો અર્થ.

Jan 27, 2021, 11:26 AM IST

વર્ષ 2021માં આ કંપનીઓ બહાર પાડશે નવા IPO, જલદી જાણીલો તો ફાયદામાં રહેશો

જ્યાં કોરોના કાળમાં વર્ષ 2020માં ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા, એવા સમયમાં પણ IPOએ લોકોને સારો એવો નફો કમાવી આપ્યો હતો. ત્યારે ફરી એકવાર નવા વર્ષમાં કંપનીઓ પોતાના IPO બહાર પાડવાની તૈયારીઓ કરી રહી છે. તમારે બસ સમય સુચકતા દાખવીને તક ઝડપી લેવાની છે. જાણો કઈ કંપનીઓ આ વર્ષે  IPO બહાર પાડવાની છે.

Jan 7, 2021, 09:51 AM IST

સોમવાર-મંગળવારે તમને મળશે માલદાર થવાની તક, લોન્ચ થવાના છે બે શાનદાર IPO

  • આ પહેલા આવેલ  IT સર્વિસ પ્રોવાઈડર હેપિએસ્ટ માઈડન્સ ટેકનોલોજીનું IPO ની ધમાકેદાર લિસ્ટીંગ થયું હતું.
  • આ લિસ્ટીંગ દ્વારા લોકોના રૂપિયા એક જ દિવસમા ડબલ થઈ ગયા હતા.

Sep 20, 2020, 10:34 AM IST

આવી રહ્યો છે SBI કાર્ડનો IPO, રોકાણકારો થઈ શકે છે માલામાલ

એસબીઆઈ કાર્ડના આઈપીઓની લાંબા સમયથી રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટા સમાચાર છે. SBI Card નો IPO આગામી 2 માર્ચે ખુલશે. બજાર નિયામક સેબીને ઉપલબ્ધ કરાવેલા કંપનીના આઈપીઓના પ્રોસ્પેક્ટ્સમાં આ જાણકારી સામે આવી છે.
 

Feb 20, 2020, 05:34 PM IST

LIC પર આવ્યાં અતિ મહત્વના સમાચાર, જો તમે પોલીસી ધરાવતા હોવ તો ખાસ જાણો 

LICના IPOને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. સરકારે બજેટ 2020માં તેની જાહેરાત કરી હતી. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના અહેવાલમાં સરકારી સૂત્રના જણાવ્યાં મુજબ LICનો IPO 2022માં આવશે.

Feb 4, 2020, 11:52 AM IST

યુનીવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગને મળ્યા ટીબી અને મલેરિયાને અટકાવાના પેટન્ટ

ગુજરાત યુનીવર્સિટીમાં આવેલી રસાયણશાસ્ત્ર વિભાગના તજજ્ઞોના સંયુક્ત પ્રયાસથી મલેરિયા અને ટીબીના જીવાણુને મારી શકાય એટલે કે મલેરિયા અને ટીબીના રોગોને વધતો અટકાવી શકાય અથવા નાબૂદ કરી શકાય છે તેવી પેટન્ટના હક્કો આપવામાં આવ્યા છે. ઈન્ડિયન પેટન્ટ ઓફિસ (IPO) તરફથી પેટન્ટ અરજી કરેલ તારીખથી આગામી 20 વર્ષ માટે આ પેટંટના હક્કો આપવામાં આવ્યા છે.

Oct 3, 2019, 08:34 PM IST

આ લગેજ કંપનીનો રૂ.15 કરોડનો એસએમઇ આઈપીઓ ખુલશે

80 વેન્ડર્સ સાથે સહયોગ ધરાવતી આ કંપનીએ સમગ્ર દેશમાં વ્યાપક નેટવર્ક ઉભુ કર્યું છે. આ કંપનીએ ઓનલાઈન બજાર હાંસલ કરવા માટે એમેઝોન અને ફ્લીપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે પણ જોડાણ કર્યું છે.

Sep 26, 2019, 03:32 PM IST

ઓસીયા હાયપર SME-IPO મારફતે 39.77 કરોડ રૂપિયા ઉભા કરશે

ભરણું તા.26 માર્ચ, 2019ના રોજ ખૂલશે અને તા.28 માર્ચ, 2019ના રોજ બંધ થશે.  કંપનીએ ઓછામાં ઓછા 400 શેરનો લોટ રાખવાનું નક્કી કર્યું છે. હાઈ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ (HNIs) માટે બીડ લોટ રૂપિયા 800 અને તે પછી રૂપિયા 400ના ગુણાંકમાં રહેશે.

Mar 20, 2019, 09:02 AM IST

બાબા રામદેવ આપી રહ્યા છે બિઝનેસમાં ભાગીદાર બનવાની તક, લાવશે પતંજલિનો IPO

સ્વામી રામદેવે સંકેત આપ્યો છે કે તે પોતાની પતંજલિ આર્યુવેદને શેરબજારમાં રજિસ્ટર્ડ કરાવી શકે છે. એટલે કે ટૂંક સમયમાં રોકાણકારોને પતંજલિ બિઝનેસમાં ભાગીદાર બનાવવાની તક આપી શકે છે. જ્યારે બાબા રામદેવને આયુર્વેદને લિસ્ટેડ કરાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે એક મહિનામાં આ અંગે 'સારા સમાચાર' આપશે.

Dec 13, 2018, 02:39 PM IST