world

ખેતી કરીને દર મહિને કરો લાખોની કમાણી! આ ટેકનોલોજીથી ઓછી જમીનમાં થશે વધારે ઉત્પાદન

ગુજરાતમાં પણ હવે પરંપરાગના બદલે ટેક્નોલોજી આધારીત ખેતી વધી છે. જેમાં શિક્ષિત યુવાનો પણ આધુનિક ખેતી કરી દર મહિને લાખોની કમાણી કરી રહ્યા છે. જેમાં IOT-AT પદ્ધતિ વધુ કારગત સાબિત થઈ રહી છે.

Jul 24, 2021, 11:41 AM IST

Tokyo Olympics: ટીમ ઈન્ડિયાનો આખો કાર્યક્રમ, જાણો કયા મેદાન પર ઉતરશે તમારા પસંદગીના ખેલાડી

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 23 જુલાઈ 2021થી 8 ઓગસ્ટ 2021 સુધી રમવામાં આવશે. આ વખતે ભારતીય એથ્લેટ્સ પાસેથી દેશને અનેક મેડલ મળવાની આશા છે.

Jul 23, 2021, 09:48 AM IST

એક એવો રહસ્મય કુંડ, જ્યાં ત્વચાના કોઈ પણ રોગ ચુટકી ભરમાં મટી જાય છે, જાણો શું છે માન્યતા

નવી દિલ્લીઃ આજે અમે તમને આવા જ એક રહસ્યમય કુંડ વિશે જણાવીશું. જેની સામે તાળીઓ પાડવાથી તે અસામાન્ય રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે. આ રહસ્યમય કુંડ વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

Jul 20, 2021, 05:17 PM IST

પહેલી વખત ક્યારે થયું હતું મદીરાનું સેવન? જાણો બીયર પાર્ટી અને ટકીલાનો ટ્રેન્ડ છે કેટલાં વર્ષ જુનો

નવી દિલ્લીઃ દરેક લોકો પોતાના અનુભવને બદલવા માટે હજારો ઉપાય કરે છે, જેમ કે ઘણી વખત ઉંઘ ઉડાવવા અથવા ફ્રેશ થવા કોફી અને ચા પીવે છે. ઘણા લોકો પોતાનો મૂડ બદલવાના નામ પર દારૂ અથવા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરે છે. નશીલા પદાર્થોની આદત ક્યાંકને ક્યાંક તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તો પણ લોકો નશીલા પદાર્થનું સેવન કેમ કરે છે તે એક મોટો સવાલ છે. માણસે મદીરા તથા અન્ય નશીલા પદાર્થનું સેવન ક્યારે શરૂ કર્યું  હશે તે સવાલ જરૂથી થાય. જે રીતે નશીલા પદાર્થના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે તે રીતે આ સવાલ થવો યોગ્ય છે. આ અંગે યુનિવર્સિટી ઓફ બાથના ઈવોલ્યૂશનરી બાયોલોજી એન્ડ પેલિયોન્ટોલોજીમાં સીનિયર લેક્ચરર, નિકોલસ આર લોન્ગરિચની એક અભ્યાસ સામે આવી છે. 

Jul 20, 2021, 05:16 PM IST

Treron Phoenicoptera: નવાઈની વાત છે! આ પક્ષી ક્યારેય જમીન પર નથી મુકતુ પગ! જાણવા જેવું છે કારણ

દુનિયામાં વિવિધ જાતના અસંખ્યા પક્ષીઓ છે. દરેક પ્રકારના પક્ષીઓની અલગ અલગ ખાસિયતો હોય છે. પરંતુ કેટલાક એવા પક્ષીઓ છે જે ક્યારે પણ જમીન પર પગ નથી મુકતા. સામાન્ય રીતે તમે પક્ષીઓને ઝાડ પર અથવા તો ઉડતા જોયા હશે.

Jul 20, 2021, 04:27 PM IST

પુરુષોના બૂટમાં કેમ હોય છે કાણું? દરવાજાના હેન્ડલ કેમ હોય છે પીતળના? કારણ જાણીને ચોંકી જશો

આપણે સામાન્ય જીવનમાં ઘણી વસ્તુઓ જોઈએ છીએ અને વાપરીએ છીએ. સામાન્ય રીતે આપણે એ વાત પર ધ્યાન નથી આપતા કે કોઈ પણ વસ્તુ કેવી હોય છે. દરેક વસ્તુ ની બનાવટ પાછળ કંઈક કારણ જરૂર હોય છે. જેને આપણે અમુક વાર જોઈ શકતા નથી. જેમ કે નાવિકોને શર્ટ ધારદાર કેમ હોય છે. અમુક લોકો કેમ કાણાવાળા બુટ પહેરે છે. આવા જ 5 પ્રશ્નનો અને તેના જવાબો વિશે જાણો.

Jul 19, 2021, 10:43 AM IST

Photos: યુવરાજ સિંહની પ્રેમીકા કિમ શર્મા કરી રહી છે ટેનિસ સ્ટાર લિએન્ડર પેસને ડેટ!

નવી દિલ્હીઃ કિમ શર્મા (Kim Sharma) ફિલ્મોથી વધારે પોતાના અફેયર્સને લઈને વધારે ચર્ચામાં રહી છે. 41 વર્ષની ઉંમરમાં પણ પોતાના બોલ્ડ ફોટોના કારણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે.

Jul 16, 2021, 01:19 PM IST

Team India નો ઈંગ્લેન્ડમાં ખરાબ રેકોર્ડ, 14 વર્ષથી જીતી શકી નથી ટેસ્ટ સિરીઝ

ટીમ ઈન્ડિયાને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ભારતીય ટીમની સામે 14 વર્ષના દુકાળને ખતમ કરવાનો પડકાર છે. ભારતે છેલ્લે 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી.

Jul 16, 2021, 12:39 PM IST

Bride Market: એક એવો દેશ જ્યાં ભરાય છે દુલ્હનોનું બજાર, પૈસા આપીને લોકો લઈ જાય છે મનગમતી પત્ની!

નવી દિલ્લીઃ તમામ માતા પિતા એમ ઈચ્છતા હોય છે કે તેમની પુત્રીના લગ્ન એક સારા વ્યક્તિ સાથે ખુબ જ ધૂમધામથી થાય. પરંતુ શું તમે જાણો છો કે એક દેશ એવો પણ છે જ્યાં બેટીઓને બજારમાં વેચવામાં આવે છે? ચોંકી ગયાને. આજે અમે તમને એવા દેશ વિષે જણાવીશું જ્યાં બજારમાં બેટીઓને શાદી માટે વેચવામાં આવે છે. અને ત્યાં બોલી પણ લાગે છે. એટલુ જ નહીં પણ માતા પિતા જ બેટીઓને તે બજારમાં લઈ જાય છે.

Jul 14, 2021, 05:17 PM IST

94 વર્ષની વૃદ્ધ મહિલાએ પહેલી વખત પહેર્યા લગ્નના વસ્ત્ર, લોકોએ જોયું તો શર્માવા લાગી!

શું તમે ક્યારેય સાભળ્યું છે કે કોઈ વૃદ્ધ મહિલાએ પહેલી વખત લગ્નના વસ્ત્રો પહેર્યા હોય, 94 વર્ષની આ મહિલાનું સપન હતું કે લગ્નના વસ્ત્રો પહેરે. તે પોતાના પૌત્ર-પૌત્રીના લગ્નમાં આ ડ્રેસ પહેરીને ખૂબ ખુશ થઈ.

Jul 14, 2021, 05:10 PM IST

Mia Khalifa એ ફરી શેર કર્યા 'પેલાં' ફોટા, એ તો નહીં સુધરે પણ તમારે જ રાખવો પડશે સંયમ!

ઇન્સ્ટાગ્રામમાં એક દિવસ પહેલા શેર કરવામાં આવેલી પોસ્ટને અત્યાર સુધી 1 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. આ જ પોસ્ટ પર 56 હજારથી પણ વધુ લોકોએ કરી છે કમેન્ટ

Jul 14, 2021, 01:58 PM IST

Most Expensive Burger: આ છે દુનિયાનું સૌથી મોંઘુ બર્ગર, કિંમત છે અધધ 4.47 લાખ રૂપિયા!!!

કોરોના મહામારી વચ્ચે દુનિયાના કેટલાક દેશોમાં મોંઘવારીએ માઝા મુકી છે. તેવામાં નેધરલેન્ડનું એક ફુડ આઉટલેટ સૌથી મોંઘા બર્ગર વેચી રહ્યું છે. આ બર્ગરનું નામ છે 'ધી ગોલ્ડન બોય'. શું તમે જાણો છો આ બર્ગરની કિંમત? આવો જાણીએ.

Jul 13, 2021, 01:18 PM IST

Italy ના આ શહેરમાં રહેશો તો મળશે 25 લાખ રૂપિયા, પણ 40 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ તમારી ઉંમર!

નવી દિલ્લીઃ દુનિયાભરના કેટલાક શહેરોમાં સતત જનસંખ્યા વધી રહી છે. અને આના કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે. અને રહેવા માટે હજારો રૂપિયાનો ખર્ચો પણ થાય છે. જો કે ઈટલીના અમુક ગામ એવા પણ છે કે જ્યા લોકોને વસવાટ કરવા માટે લાખો રૂપિયા આપવામાં આવે છે.

Jul 13, 2021, 12:30 PM IST

Luxury Fruits: આ છે દુનિયાના સૌથી મોંઘા ફળ, દ્રાક્ષના એક દાણાની કિંમત 35 હજાર રૂપિયા

થોડા સમય પહેલા મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના જબલપુરમાં એક આંબાવાડી ખુબ જ વાયરલ (Viral) થઈ હતી. કારણ કે એક કિલો કેરીની કિંમત 2.5 લાખ રૂપિયા હતી.

Jul 10, 2021, 12:42 PM IST

World's Oldest Jewelry: કેવા હતા દુનિયાના સૌથી જૂના ઘરેણાં? 51 હજાર વર્ષ પહેલાંની આ તસવીરો જુઓ

નવી દિલ્લીઃ જર્મની(Germany)ના શોધકર્તાઓએ વિશ્વના સૌથી જૂના ઘરેણા (World's oldest Ornament)ની શોધ કરી છે. આ આભૂષણ હરણના પગની આંગળીઓથી બનેલા છે. રિસર્ચ ટીમ મુજબ, આભૂષણ ઓછામાં ઓછા 51 હજાર વર્ષ જૂના છે. સંશોધન મુજબ, ક્યારેક યૂરેશિયામાં રહેનારા માનવીની પ્રાચીન પ્રજાતીઓમાંથી એક એટલે નિએન્ડરથલ્સ(Neanderthals)નું સૌંદર્યશાસ્ત્ર ખૂબ જ સુંદર અને દિલચસ્પ હતું.

Jul 8, 2021, 10:44 AM IST

World Chocolate Day: ચોકલેટ સાથે જોડાયેલો છે આ ખાસ ઈતિહાસ, જાણો રોચક તથ્ય

ચોકલેટનું નામ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય છે. કોઈને ખુશ કરવા, કોઈને થેન્ક યૂ કહેવા કે પછી સોરી કહેવા આપણે ચોકલેટ આપીએ છીએ. ત્યારે આજે આ વિશ્વ ચોકલેટ ડે છે. દર વર્ષે 7 જુલાઈએ વિશ્વ ચોકલેટ ડે (World Chocolate Day) મનાવવામાં આવે છે.

Jul 7, 2021, 02:16 PM IST

બ્રાસ સીટી જામનગરને મળશે વૈશ્વિક ઓળખ, યુગાન્ડાના એમ્બેસેડરે બ્રાસ ઉદ્યોગની મુલાકાત લીધી

યુગાન્ડાના એમ્બેસેડર કેઝાલા મહમદે જામનગરના બ્રાસ ઉદ્યોગની મુલાકાત લીધી. આગામી દિવસોમાં યુગાન્ડા પણ જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે જોડાણ કરશે. દુનિયાના દેશોમાં જામનગરને વૈશ્વિક ઓળખ મળશે.

Jul 7, 2021, 01:26 PM IST

Team India ના સ્ટાર ક્રિકેટર્સના ભગવાન છે ધોની, જાણો કોહલી હોય કે જાડેજા સૌ કોઈ કેમ ધોનીને માને છે ગોડફાધર

નવી દિલ્લીઃ MS ધોની આજે 40 વર્ષનો થઈ ગયાછે. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે ઘણી બધી સંપત્તિ અને ખ્યાતિ પ્રાપ્ત કરી. માહી ટીમ ઈન્ડિયાને સફળતાની નવી ઉંચાઈ પર લઈ ગયા. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે તે ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ કેવી રીતે મેળવવું તે જાણે છે. એક કેપ્ટન તરીકે, તે તેના ખેલાડીઓનો ઘણો સપોર્ટ કરે છે. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, ધોનીએ ઘણા ભારતીય ક્રિકેટરોને સફળતાની ચીજી બતાવી... ચાલો આવા કેટલાક ખેલાડીઓ પર એક નજર કરીએ જેના માટે ધોની ભગવાનથી ઓછા નથી....
 

Jul 7, 2021, 12:15 PM IST

કાકા છોડને પાણી આપતા હતા, અચાનક આખો છોડ ઉપર જવા લાગ્યો! સોશલ મીડિયા પર Viral થયો Video

કેટલાક લોકો એવા હોય છે જે પોતાના ઘરમાં દારૂની બોટલો (Alcohol Bottles)ને જાણે ખજાનો રાખે છે. પરંતુ આ વાત બધાને ખબર નથી હોતી. આ વાતની જાણ માત્ર પોતાના નજીકને લોકોને જ હોય છે.

Jul 6, 2021, 02:54 PM IST

મમ્મી-પપ્પા એ નોકરી કરવાનું કહ્યું તો આ છોકરી બની ગઈ દુનિયાની સૌથી Sexy Porn Star! આજે કરોડોમાં કરે છે કમાણી

When the people of the house asked her to do a job, this girl became a Porn Star: તમે પહેલાં ક્યાંય નહીં સાંભળ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ઘરના લોકોએ એક છોકરીને નોકરી કરવાનું કહ્યું તો એ છોકરી બની ગઈ પોર્ન સ્ટાર. આજે કરોડોમાં કરે છે કમાણી. તેના વિશેની તમામ વિગતો વાંચો આ આર્ટિકલમાં...

Jun 25, 2021, 07:07 PM IST