'દીયા ઔર બાતી હમ' ફેમ Prachi Tehlan કર્યા લગ્ન, See Wedding Album

ટીવી શો 'દીયા ઔર બાતી હમ' સીરિયલની આરજૂ રાઠી એટલે પ્રાચી તેહલાન (Prachi Tehlan)એ શુક્રવારે દિલ્હીના બિઝનેસમેન રોહિત સરોહા સાથે સાત ફેરા લીધા.

નવી દિલ્હી: ટીવી શો 'દીયા ઔર બાતી હમ' સીરિયલની આરજૂ રાઠી એટલે પ્રાચી તેહલાન (Prachi Tehlan)એ શુક્રવારે દિલ્હીના બિઝનેસમેન રોહિત સરોહા સાથે સાત ફેરા લીધા હતા. પ્રાચીએ લગ્નના ફોટા શેર કરી ફેન્સને ખુશખબરી આપી છે. આ ફોટામાં પ્રાચી અને તેમના પતિ રોહિત બંને ખુબ ખુશ લાગી રહ્યા છે. ફોટો શેર કર્યા બાદ બંને તરફથી તેમને શુભેચ્છાઓના મેસેજ મળી રહ્યા છે. જુઓ તસવીરો...

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image