Anita Hassanandani માટે Ekta Kapoorએ રાખી બેબી શોવર પાર્ટી, સોશિયલ મીડિયા પર છવાયા Photos

અનીતા હસનંદાની માટે તાજેતરમાં જ બેબી શોવરનું આયોજન કરવામાં આવ્યું.  થોડા સમય પહેલાં જ અનીતાએ પોતાના પ્રેગ્નેંટ થવાના સમાચાર એક ક્યૂટ વીડિયો દ્વારા શેર કર્યા હતા. 

નવી દિલ્હી: ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાની (Anita Hassanandani) અને તેમના પતિ રોહિત રેડ્ડી જલદી જ પોતાના બાળકનું સ્વાગત કરવાના છે. થોડા સમય પહેલાં જ અનીતાએ પોતાના પ્રેગ્નેંટ થવાના સમાચાર એક ક્યૂટ વીડિયો દ્વારા શેર કરી હતી. અનીતા હસનંદાને માટે તાજેતરમાં બેબી શોવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલીક તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. 

અનીતા હસનંદાનીનું બેબી શોવર

1/7
image

અનીતા હસનંદાની (Anita Hassanandani)ના બેબી શોવર બેશનું આયોજન તેમના પતિ રોહિત રેડ્ડી અને એકતા કપૂરે કર્યું હતું. 

મસ્તી કરતી જોવા મળી અનીતા

2/7
image

આ દરમિયાન અનીતા હસનંદાની (Anita Hassanandani) ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી છે. 

પહેલાં બાળકને જન્મ આપશે અભિનેત્રી

3/7
image

અનીતા હસનંદાની (Anita Hassanandani) ખૂબ જલદી પોતાના પહેલા બાળકને જન્મ આપશે. 

પતિ સાથે ખુશ જોવા મળી રહી છે અનીતા

4/7
image

આ ફોટામાં અનીતા હસનંદાની (Anita Hassanandani) પોતાના પતિ સાથે ખુબ ખુશ જોવા મળી રહી છે તે પોતાના બેબી બંપ પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. 

મિત્રો સાથે ખૂબ એંજોય કરી રહી છે અનીતા

5/7
image

અનીતા હસનંદાની (Anita Hassanandani) હાલ પોતાની પ્રેગ્નેંસે ફેજને પતિ, પરિવાર અને મિત્રો સાથે ખૂબ એંજોય કરી રહી છે. 

બેબી શોવર કેક પણ ખૂબ ખાસ છે

6/7
image

આ સાથે જ તમને જણાવી દઇએ કે કે અનીતાનું બેબી શોવર કેક પણ ખૂબ ખાસ હતી. આ કેક તેમના આગામી બાળકના થીમ પર હતી.  

યે હૈ મહોબ્બતેમાં જોવા મળી હતી

7/7
image

અનીતા એકતા કપૂરના જાણિતા શો નાગિન અને યે હૈ મહોબ્બતેમાં મુખ્ય પાત્રમાં જોવા મળી ચૂકી છે.