રિસેપ્શનમાં તમને મળ્યું નથી આમંત્રણ તો વાંધો નહી, અમે બતાવીશું અંદરના Exclusive Photos

ભારતીય ક્રિકેટમાં લગ્નની સીઝન ચાલી રહી છે. કેએલ રાહુલ બાદ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલે લગ્ન કર્યા છે. અક્ષરના લગ્ન મેહા પટેલ સાથે થયા છે. જેનું આજે ગ્રાંંડ રિસેપ્શન રાખવામાં આવ્યું છે.  
 

1/9

ઇન્ડિયન ક્રિકેટર અક્ષર પટેલનું લગ્ન બાદ આજે ગ્રાન્ડ રિસેપ્શન

2/9

એન્ચાન્ટેડ ગાર્ડન થીમ રીસેપ્શન રાખવામાં આવ્યું છે.

3/9

ફેમિલી, રાજકીય નેતાઓ અને ક્રિકેટરો સહિત નજીકના લોકો જ રીસેપ્શનમાં રહેશે હાજર

4/9

 ખાનગી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલા રિસેપ્શનમાં અંદાજિત 2500 વ્યક્તિઓને અપાયું આમંત્રણ  

5/9

રિસેપ્શનમાં મોકટેલ સહિત કોન્ટિનેન્ટલ, ઇટાલિયન મેક્સિકન અને ગુજરાતી ફૂડ જ રાખવામાં આવ્યું

6/9

ઉત્તરસંડા નજીક આવેલા ખાનગી પાર્ટી પ્લોટ માં અક્ષર પટેલ નું રખાયું રિસેપ્શન

7/9

8/9

9/9