axar patel

IPL 2021 માં ધૂમ મચાવવા તૈયાર આ ગુજ્જુ ઇલેવન, જાણો કોણ છે સામેલ

ઈન્ડિયન પ્રિમિયર લીગની આગામી સિઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે, IPL દેશની સામે સારી એવી યુવા પ્રતિભાઓ લાવી છે. અને જેમાં ગુજરાતી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે, આજે અમે તમને જણાવીશું એવા ગુજરાતી ખેલાડીઓ વિશે જે IPLની 14મી સિઝનમાં ધૂમ મચાવી શકે છે.

Apr 8, 2021, 04:18 PM IST

IPL 2021: દિલ્હી કેપિટલ્સને લાગ્યો ઝટકો, આ સ્ટાર ઓલરાઉન્ડર થયો કોરોનાથી સંક્રમિત

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) નો પ્રથમ મુકાબલો 10 એપ્રિલે એમએસ ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં છે. આ પહેલા સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોનાથી સંક્રમિત થયો છે. 

Apr 3, 2021, 03:13 PM IST

IND vs ENG: શિખર ધવન અને અક્ષર પટેલ બહાર, કેપ્ટન કોહલી પર ગુસ્સે થયા ફેન્સ

ભારતે ઈંગ્લેન્ડ સામે બીજી ટી20 મેચમાં ઓપનર શિખર ધવનને ટીમમાંથી બહાર કરી દીધો. તેના સ્થાને ઇશાન કિશનને તક આપવામાં આવી છે. 

Mar 14, 2021, 08:24 PM IST

IND VS ENG: ઈંગ્લેન્ડ પર ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, આ 5 ખેલાડી રહ્યાં મેચના હીરો

ટીમ ઈન્ડિયાએ ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 25 રને હરાવી શાનદાર જીત મેળવી. આ જીતની સાથે ભારતે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ 3-1થી કબજે કરી છે. 

Mar 6, 2021, 04:40 PM IST

IND vs ENG: અક્ષર પટેલે ડેબ્યૂ ટેસ્ટ સિરીઝમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અનેક દિગ્ગજોને છોડ્યા પાછળ

અક્ષર પટેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ દ્વારા પોતાનું પર્દાપણ કર્યુ હતું. ત્યારબાદ તેણે ટેસ્ટ સિરીઝમાં કુલ 27 વિકેટ ઝડપી અને વિકેટ લેવાના મામલામાં તે ભારત તરફથી બીજા ક્રમે રહ્યો. 

Mar 6, 2021, 04:25 PM IST

IND vs ENG: Virat Kohli ની ગુજરાતી સાંભળીને હાર્દિક-અક્ષર રોકી ન શક્યા હસું, Video જોઇ તમે પણ હસી પડશો

જોકે મેચ પુરી થયા બાદ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અક્ષર પટેલ (Axar Patel) નો ઇન્ટરવ્યું લઇ રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલી (Virat Kohli) તેમની પાસે આવીને ગુજરાતીમાં અક્ષરની પ્રશંસા કરવા લાગ્યા.

Feb 26, 2021, 06:10 PM IST

IND vs ENG: પોતાના હોમગ્રાઉન્ડમાં અક્ષર પટેલનો ધમાકો, 38 રન આપી છ વિકેટ ઝડપી

Narendra Modi Stadium: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલી પિંક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે બીજા સત્રમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. 
 

Feb 24, 2021, 06:38 PM IST

IPL 2020 DC અને MIના આ ખેલાડીને મળી શકે છે પ્લેઈંગ ઈલેવનમાં તક

આજે શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની વચ્ચે આઇપીએલ 2020 ની 51મી મેચ રમાવવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ગુરૂવારના કોલકાતા નાઈટ રાઈડર્સ પર 6 વિકેટની જીતથી મુંબઇની પ્લેઓફમાં જગ્યા પણ નક્કી થઈ ગઇ. હાલના ચેમ્પિયનના અત્યારે 16 અંક છે અને તેનો નેટ રન રેટ પણ સારો છે. તેનું ટોપ-2માં રહેવું લગભગ નક્કી છે. ત્યારે દિલ્હીને એક જીતીની જરૂરિયાત છે.

Oct 31, 2020, 02:31 PM IST

IPL 2020: KKR અને DCના આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઇંગ XIમાં તક

આઇપીએલ 2020 (IPL 2020)ની 42મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટરાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીને આજે પોતાના માટે પ્લેઓફનો રસ્તો સ્પષ્ટ કરવાનો છે. ત્યારે કેકેઆરને આ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવી છે તો શેખ ઝાયદ સ્ટેડિયમમાં અગાઉની હારને ભુલી સારું પ્રદર્શન કરવાનું રહેશે.

Oct 24, 2020, 01:41 PM IST

અક્ષર પટેલની નવી જિમ પાર્ટનર બની પ્રીતિ ઝિંટા, ટ્વીટ કરીને બધાને ચોંકાવ્યા

હાલમાં જ કિંગ્સ ઇલેવન પંજાબના લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે ટીમની કો-ઓનર પ્રીતિ ઝિંટાની સાથે જિમમાં નજરે પડ્યો. 

Apr 19, 2018, 06:26 PM IST