એ... ગટ્ટી, ટેણી, કે છોટુ કહીને તમારા બાળકને કોઇ નહી ચિડવે, રોજ ખવડાવો આ 5 સુપરફૂડ્સ

Foods For Height: આપણી ખાવાની આદતો શરીર પર અસર કરે છે, ઘણા બાળકોની ઊંચાઈ ઘણી ઓછી રહે છે, આ પણ ખાવાની આદતોને કારણે થાય છે. બાળકોની ઊંચાઈ વધારવા માટે તેમના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે. આ વસ્તુઓ શરીરને ઘણા પોષક તત્વોથી ભરી દે છે.

બીન્સ

1/5
image

બીન્સ તમારા શરીરને મજબૂત બનાવે છે અને તમારા હાડકાને પણ મજબૂત બનાવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન હોય છે, જે ઊંચાઈ વધારવા માટે ફાયદાકારક છે.

સોયાબીન

2/5
image

જો તમારા બાળકની હાઇટ અટકી ગઇ છે અને વધી રહી નથી તો તમારા બાળકના ડાયટમાં દૂધને જરૂર સામેલ કરવું જોઇએ. દૂધ કદને લાંબુ અને શરીરને મજબૂત બનાવવા માટે ફાયદાકારક હોય છે. 

ગાજર

3/5
image

બાળકોને ગાજર ખવડાવવા જ જોઈએ. તે વિટામિન્સથી ભરપૂર છે. તે હાડકાંની ઝડપી વૃદ્ધિ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.  

સોયાબીન

4/5
image

ઘણા લોકોને સોયાબીન ખાવાનું પસંદ હોય છે. સોયાબીનમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે ઊંચાઈ વધારવા માટે ફાયદાકારક છે.

બીન્સ

5/5
image

બીન્સ તમારા શરીરને મજબૂત બનાવે છે અને તમારા હાડકાને પણ મજબૂત બનાવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, આયર્ન હોય છે, જે ઊંચાઈ વધારવા માટે ફાયદાકારક છે.