અજય દેવગણની હીરોઇનને આ કારણોસર ઘટાડવું પડ્યું 8 કિલો વજન, જુઓ વાયરલ ફોટા

રકુલ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર તે પોતાના ફોટા શેર કરે છે. આ ક્રમમાં તેમના દ્વારા શેર કરવામાં આવેલા કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

નવી દિલ્હી: અજય દેવગણ ફરી એકવાર પોતાના રોમેન્ટિક  કોમેડીના તકડાની સાથે બોક્સ ઓફિસ પર છવાઇ જવા તૈયાર છે. તો બીજી તરફ ફિલ્મ 'દે દે પ્યાર દે'ની હીરોઇન રકુલ પ્રીતે કહ્યું કે તેમની આગામી ફિલ્મ 'દે દે પ્યાર દે'ના શૂટિંગ દરમિયાન બારટેંડિંગ વિશે શીખવું ખૂબ રસપ્રદ રહ્યું. આ ફિલ્મમાં આયશાના પાત્રને ભજવવા માટે રકુલે ન ફક્ત આઠ કિલો વજન ઘટાડ્યું પરંતુ આ સથે જ બારટેંડિંગના ક્લાસ પણ કર્યા. તમને જણાવી દઇએ કે રકુલ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના ફોટા શેર કરતી રહે છે. આ ક્રમમાં તેમના દ્વારા કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

1/5

આ અનુભવ ખૂબ સારો રહ્યો

આ અનુભવ ખૂબ સારો રહ્યો

રકુલ કહ્યું કે 'આ અનુભવ ખૂબ સારો રહ્યો. બારટેંડિંગ વિશે શીખતી વખતે એકવાર મારી આંગળી પણ કપાઇ ગઇ. હું આ પ્રકારે બોડી લેંગ્વેજની સાથે સહજ થવા માંગતી હતી જેથી જ્યારે હું આ પાત્રને ભજવું તો આ જોવામાં વિચિત્ર ન લાગે. (સાક્ષી કેમ મિસિઝ શર્માને ભેટી પડી...જુઓ ફોટા)

2/5

આકિવ અલી છે ફિલ્મના નિર્દેશક

આકિવ અલી છે ફિલ્મના નિર્દેશક

આકિવ અલીએ આ ફિલ્મને નિર્દેશિત કરી છે. 

3/5

આ છે ફિલ્મની કહાની

આ છે ફિલ્મની કહાની

ફિલ્મમાં મોટી ઉંમરના એક વ્યક્તિ સાથે એક યુવાન છોકરીના સંબંધ વિશે બતાવવામાં આવ્યું છે. તેમાં રકુલની સાથે અજય દેવગણ અને તબ્બૂ પણ છે. 

4/5

આ લોકોએ કરી ફિલ્મને પ્રોડ્યૂસ

આ લોકોએ કરી ફિલ્મને પ્રોડ્યૂસ

ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, લવ રંજન અને અંકુર ગર્ગે મળીને તેને પ્રોડ્યૂસ કરી છે.

5/5

17 મેના રોજ રિલીઝ થશે ફિલ્મ

17 મેના રોજ રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ 'દે દે પ્યાર દે' આ મહિને 17મે ના રોજ રિલીઝ થશે. (ફોટો સાભાર: તમામ ફોટો રકુલ પ્રીતના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ્યા છે)