Photos: વિશ્વ વિખ્યાત ગોંડલ અક્ષર મંદિરના 36 સંતોએ મતદાન કર્યું અને કરી આ અપીલ, જુઓ તસવીરો

વિધાનસભાના પ્રથમ તબક્કામાં મતદાન સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકનો સમાવેશ થાય છે આજે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું છે ત્યારે ગોંડલ બેઠક પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે કારણ કે અહીં ક્ષત્રિય સમાજના જ બે જૂથ આમને સામને છે આથી આજે આ બેઠક પર આખા રાજ્યની નજરમાં રહેલી છે. વિશ્વ વિખ્યાત ગોંડલ અક્ષર મંદિરના 36 સંતોએ BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે મતદાન કરી મતદાનની ફરજ અદા કરી હતી અને સર્વે મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી.ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા એ BAPS સ્વામિનાાયણ વિદ્યામંદિર  ખાતે મતદાન કયું.

1/4
image

2/4
image

3/4
image

4/4
image