PHOTOS: અટલાદરા BAPS મંદિરના સંતો કોઠારી સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીએ મતદાન કર્યું

Gujarat Election 2022 રવિ અગ્રવાલ/વડોદરા : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન છે. પ્રથમ તબક્કામાં ગુરુવારે પહેલી ડિસેમ્બરે 89 બેઠકો માટે મતદાન થયું હતું. જ્યારે આજે 5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. . બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકોના મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે. વડોદરાના અટલાદરા (અકોટા વિધાનસભા મતવિસ્તાર)ના BAPS મંદિરના સંતોએ સવાર સવારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સંત કોઠારી સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામી સહિત 20 જેટલા સંતોએ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું.  જુઓ એક્સક્લુઝિવ તસવીરો....

1/8

2/8

3/8

4/8

5/8

6/8

7/8

8/8