મહેલ જેવુ આલિશાન ગીતા રબારીનું નવુ ઘર, દરેક ખૂણેથી આવે છે કચ્છની મહેંક

પતિ સાથે પૂજા કરીને ગીતા રબારીએ નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. કચ્છની કોયલના નવા ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ હતી વાયરલ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારી (geeta rabari) એ તાજેતરમાં જ નવુ ઘર ખરીદ્યું છે. તેમનુ આ નવુ ઘર કોઈ મહેલથી ઓછું નથી લાગતુ. ગીતા રબારી અને તેમના પતિ હાલ પોતાના આ આલિશાન બંગલામાં શિફ્ટ થઈ ગયા છે. જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પરંતુ ત્યાર બાદ લોકોને  આ તસવીરો બહુ જ ગમી હતી.
 

1/9
image

2/9
image

તસવીરોમાં ગીતા રબારી પતિ પૃથ્વી રબારી (pruthvi rabari) સાથે નવા ઘરના મંદિરમાં પૂજા કરતા નજરે ચઢે છે. પૂજા ઘરમાં તેમણે લિમ્બોજ માતાજી અને ભગવાન દ્વારકાધીશની મૂર્તિઓ સ્થાપિત કરી છે. તસવીરોમાં કપલની નવુ ઘર ખરીદવાની ખુશી તેના ચહેરા પર ઝલકાઈ આવે છે. 

3/9
image

તેમના નવા ઘરની ખાસ વાત એ છે કે તેમાં જૂની પરંપરા દેખાઈ આવે છે. તેમના ઘરના દરેક ખૂણેથી કચ્છની મહેંક આવતી હોય તેવી સજાવટ કરાઈ છે. 

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image