Guru Uday 2023: ગુરૂએ ઉદય થઈને બનાવ્યો હંસ રાજયોગ, હવે આ 3 રાશિઓનું ચમકશે ભાગ્ય

Jupiter Rise 2023: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે, સાથે ઉદય અને અસ્ત પણ થતાં રહે છે. જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે તો આ દરમિયાન શુભ કાર્ય થતાં નથી. ઉદય થવાની સાથે શુભ કાર્યની શરૂઆત થાય છે. તેમ દરેક 12 રાશિઓ પર તેનો પ્રભાવ પડે છે. ગુરૂ 29 એપ્રિલ 2023ના મેષ રાશિમાં ઉદય થઈ ગયા છે. 
 

1/5
image

ગુરૂના ઉદય થવાથી હંસ રાજયોગનું નિર્માણ થયું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગને શુભ માનવામાં આવે છે. 

 

 

2/5
image

હંસ રાજયોગની વિશેષ અસર ત્રણ રાશિના જાતકો પર પડશે અને આ લોકોને સફળતા, માન-સન્માન અને ધનની પ્રાપ્તિ થશે. 

 

 

3/5
image

હંસરાજ રાજયોગથી કર્ક રાશિનાજાતકોને કરિયર અને બિઝનેસમાં સારી સફળતા મળશે. નવી નોકરીની તક મળશે. 

 

 

4/5
image

ધન રાશિના જાતકો માટે પણ હંસ રાજયોગ ખુબ શુભ સાબિત થશે. ધનલાભનો અવસર પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

 

 

5/5
image

મીન રાશિના લોકો માટે હંસરાજ યોગ લાભદાયી સાબિત થશે. કારોબારમાં નફો થશે. આત્મવિશ્વાસ વધશે. નોકરી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)