5 વસ્તુઓ સાથે હળદરનું સેવન કરો, કોલેસ્ટ્રોલ જેવી 25 બીમારીઓ થઈ જશે છૂમંતર
હળદર એક લોકપ્રિય મસાલો છે, જેનો ઉપયોગ ભારતીય વ્યંજનોમાં કરવામાં આવે છે. તે એક શક્તિશાળી જડીબૂટી પણ છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. હળદીનું મુખ્ય કમ્પાઉન્ડ કુરકુમિન છે, જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ છે. કુરકુમિન શરીરને સોજા, સંક્રમણ અને ઓક્સીડેટિવ ડેમેજથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-ઇંફ્લેમેટરી, એન્ટી બેક્ટીરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે.
કઈ બીમારીને ઠીક કરી શકે છે હળદર
હળદર અલ્ઝાઈમર, કેન્સર, સંધિવા, અસ્થમા, કોલેસ્ટ્રોલ, પાચન સમસ્યાઓ, ઉલટી અને ઝાડા, હૃદય રોગ, પેટની સમસ્યાઓ, સર્જરી પછી રિકવરી, માથાનો દુખાવો, ખંજવાળ, ત્વચા ચેપ, પેટના કીડા, કિડનીની સમસ્યાઓ, ડિપ્રેશન, બંધ નાક, સોજો, તાવ, કમળો, રોગપ્રતિકારક શક્તિ સંબંધિત સમસ્યાઓ, બાળકોમાં ચેપ, આંખ સંબંધિત સમસ્યાઓ, એનિમિયા, અનિદ્રા વગેરેને દૂર કરવામાં મદદરૂપ છે.
લીંબુ
ફેલી લિવરની સમસ્યા ઠીક કરવા માટે હળદરની સાથે લીંબુનું સેવન કરો.
મધ
શરીરની ઈમ્યુનિટી વધારવા માટે હળદરની સાથે ઘી તથા મધનું સેવન કરો.
પાણી
વજન ઘટાડવા અને ચામડીના રોગોને દૂર કરવા માટે ગરમ પાણીની સાથે હળદરનું સેવન કરો.
દૂધ
હળદર દૂધ સાથે લેવાથી સંધિવા, ઘા રૂઝાય છે, ઉધરસ અને શરદી અને કેલ્શિયમની ઉણપ મટે છે.
આંબળા
પ્રી-ડાયાબિટીસમાં આંબળાની સાથે હળદરનું સેવન કરો.
Trending Photos