બિકિનીમાં વેકેશન માણતી આ હીરોઇન રમઝાનના પ્રથમ દિવસે બુરખો અને હિજાબ પહેરી નિકળી, ઓળખી પણ નહી શકો

નવી દિલ્હી: અભિનેત્રી હિના ખાન અવાર નવાર એક એકથી સ્ટાઇલિશ લુક્સને લઇને છવાયેલી રહે છે. હિના ખાન ફેશનના મામલે ટ્રેંડ સેન્ટરમાં છે. તો બીજી તરફ રમઝાનનો મહિનો શરૂ થઇ ગયો છે અને હિના ખાન પોતાના ધાર્મિક અંદાજમાં જોવા મળી રહી છે. રમઝાનના પહેલાં રોજા પર હિના ખાને પોતાની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે તે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. 

બુરખામાં હિના ખાન

1/7
image

રમઝાનના પહેલા દિવસે હિના ખાન બુરખો અને હિજાબ પહેરીને ઘરેથી નિકળી. આ દરમિયાન અભિનેત્રીએ કાળા ચશ્મા પહેરી પોતાના લુકને ખાસ બનાવ્યો હતો. 

વાયરલ થઇ રહી છે હિનાના તસવીરો

2/7
image

હિના ખાને જેવી જ પોતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો તેમનો આ અંદાજ મિનિટોમાં જ વાયરલ થઇ ગયો. 

બિકિનીમાં મનાવે છે વેકેશન

3/7
image

તમને જણાવી દઇએ કે હિના ખાન વેકેશન પર ઘણીવાર બિકિની પહેરી પોતાના હુસ્નના જલવા પાથરી ચૂકી છે. 

હિજાબ લુક આવી રહ્યો છે પસંદ

4/7
image

એવામાં હવે તમામ ફેન્સને તેમનો આ બુરખા અને હિજાબવાળા ફોટા ખૂબ પસંદ આવી રહ્યા છે. 

બુરખાની સાથે પહેર્યા સ્પોર્ટ્સ શૂઝ

5/7
image

આ સાથે જ હિના ખાને પોતાના આ લુકને વધુ સ્ટાલિશ બનાવવા માટે ફૂટવિયર્સમાં સ્પોર્ટ્સ શૂઝનું સિલેક્શન કર્યું. 

મમ્મીની સાથે ટ્રિનિંગ

6/7
image

આ દરમિયના હિના ખાનની સાથે તેની મમ્મી પણ તેમના જેવો બુરખો અને ચશ્મામાં ટ્રિનિંગ કરતી જોવા મળી. 

હિના ખાન રાખે છે રોઝા

7/7
image

કોમેન્ટ સેક્શનમાં તમામ ફેન્સ હિનાના આ અંદાજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે હિના રોઝા રાખે છે.