Hina Khan એ ડીપનેક હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને આપ્યા કિલર પોઝ, જુઓ હોટ ફોટોઝ

Hina Khan Bold Photos: એક્ટ્રેસ હિના ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાના બોલ્ડ ફોટો શેર કર્યા છે. હિના ખાનની આ બોલ્ડ સ્ટાઇલને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે..

ન્યુ ફોટોઝ

1/8
image

હિના ખાન તેના અભિનયની સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હિના ખાન પોતાના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. 

બોલ્ડ ફોટોશૂટ 

2/8
image

હિના ખાને હાલમાં જ ફોટોશૂટ કરાવ્યું છે. આ પછી હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. 

હોટ પોઝ

3/8
image

હિના ખાને પોતાના ફોટોશૂટ દરમિયાન અલગ-અલગ પોઝ આપ્યા છે. હવે સોશિયલ મીડિયા પરતસવીરો આવતા જ હિના ખાનની સ્ટાઈલને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

કર્વી ફિગર

4/8
image

હિના ખાને ડીપ નેક ગાઉન પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું છે. હિના ખાનના આ હાઈ સ્લીટ સેક્સી લુકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા

5/8
image

હિના ખાનની બોલ્ડ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. દરેક જણ હિના ખાનની બોલ્ડનેસ વિશે વાત કરી રહ્યા છે.  

ટ્રોલિંગ

6/8
image

જ્યાં ફેન્સ હિના ખાનની તસવીરોના વખાણ કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર  હિના ખાનને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે.

ટીવી ઈન્ડસ્ટ્રી

7/8
image

હિના ખાને ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. હિના ખાનને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાથી ઘણી ઓળખ મળી છે.

હિના ખાને પણ ફિલ્મોમાં કામ કર્યું હતું

8/8
image

હિના ખાને ટીવી શો સાથે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિના ખાન રિયાલિટી શો બિગ બોસમાં પણ જોવા મળી હતી.