Hyundai ના EV SUV કોન્સ્પેટ જોઇ આંખો પહોળી થઇ જશે, વીડિયો જોઇ ફીદા થઇ જશો

નવી દિલ્હી: લોસ એંજિલસ ઓટો શોમાં ફક્ત કિઆએ ના ફક્ત જોરદાર કોન્સેપ્ટ રજૂ કર્યો છે, પરંતુ હ્યુન્ડાઇએ કોન્સેપ્ટ પરથી પડદો ઉડાવી લીધે છે જેને આયોનિક 7 નામ આપવામાં આવ્યું છે. આ ભવિષ્યમાં આવનાર કંપનીની ઇલેક્ટ્રિક SUV ની ઝલક બતાવે છે જે ખરેખર આલીશાન, શાનદાર અને કેબિન ઘર જેવું છે. Kia EV 9 સાથે મેચનાર SUV હકિકતમાં ખૂબ અલગ છે. બહારથી દેખાવમાં કાર જેટલી સુંદર છે, તેની કેબિન પણ એટલી જ આલિશાન છે અને કોઇ ઘરની માફક લાગે છે. 

અનોખી ડિઝાઇન

1/10
image

અનોખી ડિઝાઇનમાં રજૂ કરવામાં આવી હ્યુન્ડાઇ આયોનિક 7

આકારમાં મોટી

2/10
image

હ્યુન્ડાઇની બાકી તમામ કારોમાંથી આકારમાં મોટી છે ઇલેક્ટ્રિક SUV

અનોખો દરવાજો

3/10
image

કારના દરવાજા પણ મોટા અને અનોખા છે જેને ટ્યૂબ જેવી લાઇટિંગ આપવામાં આવી છે. 

27- ઇંચ સ્ક્રીન

4/10
image

હ્યુન્ડાઇ આયોનિક 7 ની કેબિનમાં આપવામાં આવી છે 27- ઇંચની સ્ક્રીન

480 કિમી રેજ

5/10
image

એકવાર ફૂલ ચાર્જ કરતાં 480 કિમી ચાલે છે હ્યુન્ડાઇ આયોનિક 7

LED લાઇટિંગ

6/10
image

ઇલેક્ટ્રિક SUV ને દરેક જગ્યાએ LED લાઇટ્સ આપવામાં આવી છે. 

2023 માં ડેબ્યૂ

7/10
image

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક SUV નું ડેબ્યૂ 2023 માં થશે.

2023 માં ડેબ્યૂ

8/10
image

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક SUV નું ડેબ્યૂ 2023 માં થશે.

છત પર 77-ઇંચ ડિસ્પ્લે

9/10
image

e-SUV ની છત પર 77 ઇંચની ડિસ્પ્લે મનોરંજ માટે મળે છે.

દમદાર પાછળનો ભાગ

10/10
image

કારના પાછળના ભાગમાં મોટા આકારનો કાચ લગાવવામાં આવ્યો છે.