Swapna Shastra: સપના વિશે રોચક વાતો? જાણો આ 8 સપનાનો અર્થ

સપના (Dreams) દરેક વ્યક્તિને આવે છે. કેટલાક  સપના શુભ હોય છે તો કેટલાક એકદમ અશુભ (Inauspicious Dreams) ગણવામાં આવે છે. આજે અમે તમને કેટલાક એવા સપના વિશે જણાવીશું, જેને સ્વપ્ન શાસ્ત્ર (Swapna Shastra) માં અશુભ ગણવામાં આવે છે. 

નવી દિલ્હી: સ્વપ્ન શાસ્ત્ર સપના (Dreams) સપના (Dreams)સાથે જોડાયેલા છે. સ્વપ્ન શાસ્ત્રમાં સપનાનો અર્થ (Dream Interpretation) બતાવવામાં આવ્યો છે. કેટલાક સપના શુભ હોય છે તો કેટલાક સપના અશુભ હોય (Inauspicious Dreams) છે. 

મૃત વ્યક્તિને જોવો

1/8
image

જો તમે સપનામાં કોઇ મૃત વ્યક્તિની આત્મા બોલાવી રહી છે તો તેને અશુભ ગણવામાં આવે છે. આ પ્રકારના સપનાનો અર્થ છે કે તમારા સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ આવવાની છે. 

સપનામાં જાન જોવી

2/8
image

સપનામાં જાન જોવી અશુભ ગણવામાં આવે છે. આ સપનું સંકેત કરે છે કે તમારા જીવનમાં ચિંતા અને પરેશાનીઓ આવવાની છે. તો બીજી તરફ લગ્નમાં તમે પોતે વરરાજા/ વધૂના રૂપમાં જુઓ છો તો આ અશુભ ગણવામાં આવે છે. તેને મૃત્યું સમાન કષ્ટદાયી ગણવામાં આવે છે. 

સપનામાં ઝાડ કપાતું જોવું

3/8
image

સપનામાં ઝાડ કપાતું જોવું અશુભ ગણવામાં આવે છે. આ સપનું ધનનું નુકસાન થવાના સંકેત આપે છે. સાથે જ તેને ઘરના ઘરડાં વ્યક્તિનું મૃત્યું અથવા ખરાબ સ્વાસ્થ્યના સંકેત પણ ગણવામાં આવે છે. 

પોતાને ઉંચાઇ પરથી પડતા જોવા

4/8
image

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં પોતાને ઉંચાઇ પરથી પડતા જોવું અશુભ ગણવામાં આવે છે. આવું સપનું ખરાબ સ્વાસ્થ્ય અને ધન હાનિ તરફ ઇશારો કરે છે. 

સપનામાં ઘૂવડને જોવું

5/8
image

સપનામાં ઘૂવડને જોવું કોઇ ગંભીર બિમારી અથવા કોઇ શોક સમાચાર તરફ સંકેત કરે છે. જો તમે તાજેતરમાં સપનામાં ઘૂવડને જોયું છે તો સાવધાન થઇ જાવ. 

પોતાનો જન્મ દિવસ ઉજવવો

6/8
image

સપનામાં પોતાનો જન્મ દિવસ સેલિબ્રેટ કરતાં જોવું અશુભ ગણવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પ્રકારનું સપનું તમારી ઓછી ઉંમર ઓછી થવા તરફ સંકેત આપે છે. 

સપનામાં ડોક્ટરને જોવા

7/8
image

સ્વપ્ન શાસ્ત્રના અનુસાર સપનામાં ડોક્ટરને જોવા અશુભ ગણવામાં આવે છે. આ સપનું જલદી બિમાર થવા તરફ ઇશારો કરે છે. જો તમે સપનામાં ડોક્ટરને જુઓ છો તો તે સારું રહેશે કે તમારા સ્વાસ્થ્ય તરફ આપવાનું શરૂ કરવું જોઇએ. 

સપનામાં ગધેડું જોવું

8/8
image

જો તમે સપનામાં ગધેડું જુઓ છો તો આ અશુભ ઘટના તરફ સંકેત કરે છે. સ્વપ્ન શાસ્ત્રમાં ગઘેડાનું દેખાવવું મૃત્યુંનું સૂચક ગણવામાં આવે છે.