શાહરૂખ ખાનની પત્નીએ ચમકાવ્યું કરન જૌહરનું ઘર, જુઓ બદલી નાખી ઘરના દરેખ ખુણાની રોનક

Karan Johar's House: ગૌરી ખાન હાલમાં જ ફિલ્મમેકર કરન જૌહરના ઘરને રિનોવેટ કર્યું છે. ત્યારે રિનોવેશનની કામગીરી પૂર્ણ થયા બાદ કરણ જૌહરે ઘરની કેટલીક તસવીરો ઈન્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો જોઈને કોઈ આ આલિશાન ઘરથી અંજાયા વગર રહી શકતું નથી. 

1/9

ગૌરી ખાન હાલમાં જ ફિલ્મમેકર કરન જૌહરના ઘરને રિનોવેટ કર્યું છે. 

2/9

ગૌરી ખાને કરણ જૌહરના ઘરના દરેક ખુણાની રોનક બદલી નાખી

3/9

મહત્વનું છે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક જાણીતી ઈન્ટિરિયર ડિઝાઈનર છે.

4/9

ગૌરી ખાને અનેક બોલીવુડ સેલેબ્રિટીના ઘરની ઈન્ટિરિયર ડિઝાઈન કરી છે.

5/9

અગાઉ પણ ગૌરી ખાને પ્રોડ્યુસર કરન જૌહરના ઘરને રિનોવેટ કર્યું 

6/9

ફરી એકવાર ગૌરી ખાને કરન જૌહરના ઘરને શાનદાર લૂક આપવા ઈન્ટિરિયર ડિઝાઈન કર્યુ

7/9

રિનોવેશ થયેલા ઘરની કરન જૌહરે શેર કરી એકથી ચઢિયાત એક તસવીરો

8/9

ગૌરી ખાને કરન જૌહરના ઘરના દરેક ખૂણાને આપ્યો છે શાનદાર લૂક

9/9

કરન જૌહરના ઘરના ડાઈનિંગ હોલના વૃક્ષ-છોડને લાઈટિંગથી ખાસ શણગાર્યા