Jai Ho અભિનેત્રી Daisy Shah માલદીવમાં માણી રહી છે વેકેશન, બોલ્ડ લુકમાં સામે આવ્યા Photos

'જય હો (Jai Ho)' અભિનેત્રી ડેઝી શાહ (Daisy Shah) પણ હાલ માલદીવમાં છે. તે ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી છે. પોતાન ફોટોઝ પણ તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. 

નવી દિલ્હી: સલમાન (Salman Khan) સાથે ફિલ્મ 'જય હો (Jai Ho)'માં જોવા મળી ચૂકેલી અભિનેત્રી ડેઝી શાહ (Daisy Shah) હાલ વેકેશન પર છે. તે પણ માલદીવમાં જ વેકેશન મનાવી રહી છે. આખરે બોલીવુડ સ્ટાર્સનું માલદીવ ફેવરીટ ડેસ્ટિનેશન બની ગયું છે. 

ડેઝી શાહના ફોટોઝ મચાવી રહ્યા છે ધમાલ

1/8
image

ડેઝી શાહ સતત પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેર કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના ઇંસ્ટાગ્રામ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ડેઝી શાહ બીચ પર અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. 

વેકેશન પર છે ડેઝી શાહ

2/8
image

તસવીરોમાં જોઇ શકાય છે કે એક્ટ્રેસ બીચ પર બિકિનીમાં કેપ લગાવીને પોઝ આપી રહી છે. ફોટામાં ખાસ વાત એ છે કે અભિનેત્રીનું આખું મોઢું જોવા મળી રહ્યું નથી. તેના લીધે તેમને ઓળખવી મુશ્કેલ છે.  

લોકોને પણ ગમી રહ્યો છે આ લુક

3/8
image

આ ફોટામાં ડેઝી શાહ બ્લેક કલરની લાઇનિંગ બિકિની પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ ફોટાને શેર કરતાં લખ્યું, 'જાદૂ પર વિશ્વાસ રાખો.'

માલદીવમાં ડેઝી માણી રહી છે મજા

4/8
image

અભિનેત્રી ડેઝી શાહના ફોટા પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

વ્હાઇટ આઉટફિટમાં ડેઝી લાગે છે કમાલ

5/8
image

બીજા ઘણા ફોટામાં ડેઝી શાહ વ્હાઇટ કલરનું આઉટફિટ પહેર્યું છે. તે બોટ હાઉસમાં બેઠેલી છે. 

અભિનેત્રીએ કહી આ વાત

6/8
image

અભિનેત્રીએ આ ફોટાને શેર કરતાં લખ્યું , 'અરાજકતાને બદલે શાંતિ પસંદ કરો.'

ડેઝીનો બોલ્ડ પોઝ

7/8
image

આ ઉપરાંત ડેઝીએ સ્વિમ કરતો પણ એક ફોટો શેર કર્યો છે. તે તેમાં ખૂબ બોલ્ડ પોઝ આપી રહી છે. 

આ ફિલ્મોમાં ડેઝીએ કર્યું કામ

8/8
image

ડેઝી શાહની વાત કરીએ તો 'જય હો' થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી હેટ સ્ટોરી 3 અને રેસ 3માં જોવા મળી હતી. આ ઉપરાંત ડેઝી શાહ પોતાના ડાન્સ માટે પણ જાણિતી છે.