Janhvi Kapoor Boldest Look: દિવસેને દિવસે બોલ્ડ થઈ રહી છે જાહ્નવી કપૂર, કોટના બટન ખોલી દેખાડી બ્રા, આ રીતે કરાવ્યું ફોટોશૂટ

Janhvi Kapoor Boldest Look: જાહ્નવી કપૂર દિવસેને દિવસે બોલ્ડ થતી જાય છે. હાલમાં એવોર્ડ નાઇટમાં અભિનેત્રી બોલ્ડ ડ્રેસ પહેરીને જોવા મળી તો હવે જાહ્નવીએ સફેટ કલરની બ્રા પહેરી કોટના બટન ખોલીને એવા પોઝ આપ્યા કે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. જુઓ જાહ્નવી કપૂરનું લેટેસ્ટ ફોટોશૂટ.
 

1/5
image

જાહ્નવી કપૂરે આ તસવીરોમાં સફેદ કલરની બ્રાની સાથે વ્હાઇટ કલરનું શોર્ટ સ્કર્ટ અને કોટ પહેર્યો છે. 

 

 

2/5
image

અભિનેત્રીએ આ ફોટોશૂટને હોટ બનાવવાના ચક્કરમાં કેમેરાની સામે કોટના બટન ખોલી દીધા અને કિલર પોઝ આપ્યા. 

 

 

3/5
image

પોતાના લુકને વધુ બોલ્ડ બનાવવા માટે જાહ્નવી કપૂરે શોર્ટ સ્કર્ટમાં એટલો લાંબો કટ લગાવ્યો છે, જે તેને ગ્લેમરસ બનાવી રહ્યો છે. 

 

 

4/5
image

આ ડ્રેસને પહેરી જાહ્નવી કપૂર પોતાની અદાઓને જાદૂ ફેન્સ પર ચલાવતી જોવા મળી રહી છે. 

 

 

5/5
image

પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ ગળામાં પાતળો સ્ટાઇલિશ નેકલેસ, સટલ મેકઅપની સાથે વાળને બાંધી રાખ્યા હતા.