bollywood

Radhika Apte એ ફોટો શેર કરી પોતાની જાતને દેડકો ગણાવી, યૂઝરે ટ્રોલ કરતા પૂછ્યું- પેન્ટ ક્યાં છે?

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાના અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીને દરેક ફિલ્મને લોકો ખોબલે ખોબલે પ્રેમ આપે છે. હાલમાં જ અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો છે જેના કારણે તે ચર્ચામાં છે.

Jul 27, 2021, 01:23 PM IST

Raj Kundra Pornography Case: અભિનેત્રી શર્લિન ચોપડાને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું, પોર્નોગ્રાફી કેસમાં નિવેદન નોંધાવવા બોલાવી

મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સાથે જોડાયેલા પોર્નોગ્રાફી કેસમાં હવે અભિનેત્રી શર્લિન ચોપડાને નિવેદન નોંધાવવા માટે બોલાવી છે. 
 

Jul 26, 2021, 07:45 PM IST

Raj Kunda ની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ પહેલીવાર કરી પોસ્ટ, પડકારો વિશે કરી મોટી વાત

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કે કમેન્ટ કરી નહતી. તેણે પોતાનું શુટિંગ પણ અટકાવ્યું હતું. સોશિયલ મીડિયાથી અંતર જાળવી લીધુ હતું. પરંતુ હવે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ  કરી છે. જેના કારણે તે ચર્ચામાં છે. 

Jul 23, 2021, 10:45 AM IST

Salman Khan ની સિક્રેટ ફેમિલી છે દુબઈમાં? પત્ની અને 17 વર્ષની પુત્રી? અભિનેતાએ મૌન તોડી આપ્યો જવાબ

સલમાન ખાનનું નામ આમ તો અનેક જાણીતી હિરોઈનો સાથે જોડાયેલું છે પરંતુ લગ્નના મંડપ સુધી કોઈ સંબંધ પહોંચ્યો નથી. 

Jul 22, 2021, 09:07 AM IST

Bollywood ના એવા સિતારાઓની વાત, જેઓ માત્ર એક ગીતથી જ રાતોરાત બની ગયા સ્ટાર!

90ના દાયકામાં એવા ઘણા કલાકારો રહ્યા જેઓને આપણે મ્યુઝિકલી હિટ કલાકાર કહી શકીએ છીએ, આ કલાકારો એક કે બે ફિલ્મ બાદ ખોવાઈ ગયા પરંતું તેના ગીતો સદાબહાર રહી ગયા.. આ અભિનેતાઓ કે અભિનેત્રીઓ ફલોપ ફિલ્મો પછી ખોવાઈ ગયા પરંતું તેઓ તેમના ગીતોના કારણે લોકોના મનમાં વસી ગયા.

Jul 21, 2021, 02:52 PM IST

Raj Kundra કેસમાં Shilpa Shetty વિરુદ્ધ કોઈ પુરાવા નથી મળ્યા

આ મામલે શિલ્પા શેટ્ટીનું નામ પણ ઉછળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો શિલ્પા શેટ્ટીને સવાલ કરી રહ્યા છે. 

Jul 21, 2021, 01:29 PM IST

SHORT DRESS: રશ્મિ દેસાઈની અદાઓ અને સેક્સી ફોટો જોઈને...તમે પણ રહી જશો દંગ

નવી દિલ્લીઃ અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના કેટલાક આકર્ષક ફોટા શેર કર્યા છે, જેને જોઈને તેના પ્રશંસકો દંગ રહી ગયા...
 

Jul 20, 2021, 05:30 PM IST

Shilpa Shetty મુશ્કેલીમાં!, જો Raj Kundra દોષિત ઠરે તો આ કડક સજા થઈ શકે, પોર્નોગ્રાફી કેસમાં થઈ છે ધરપકડ

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઊદ્યોગપતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. કુંદ્રા વિરુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાનું અને તેને એપના માધ્યમથી પ્રસારિત કરવાના મામલે કેસ દાખલ થયો હતો.

Jul 20, 2021, 06:28 AM IST

Sunny Deol ગદર માટે મળેલો અવોર્ડ કેમ બાથરૂમમાં જ મુકીને આવતા રહ્યાં? ત્યારે સની દેઓલને કોણે ભડકાવ્યા હતા?

સની દેઓલે પોતાની ફિલ્મ ગદરમાં તો પાડોશી દેશનો હેંડપંપ જ ઉખાડી દીધો હતો. તેમની સાથે આ ફિલ્મમાં અમીષા પટેલે કામ કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. પરંતુ આ ફિલ્મમાં અવોર્ડ લેવા માટે એક ફંક્શનમાં પહોંચેલા સની દેઓલે કાંઈક એવું કર્યું હતું. જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા.

Jul 18, 2021, 10:08 AM IST

TOOFAAN LEAKED: ફરહાન અખ્તરની ફિલ્મ 'તૂફાન' રિલીઝ થયાના કલાકોમાં જ થઈ લીક

બોલીવૂડની (Bollywood) ફિલ્મો છેલ્લા ઘણા સમયથી પાઈરસીનો શિકાર થઈ રહી છે. ફિલ્મો રિલીઝ થતાંની સાથે જ કલાકોની અંદર અનેક ઈલીગલ વેબસાઈટો પર મુકાઈ જાય છે.

Jul 17, 2021, 08:27 AM IST

Jaya Prada ને જોઈને બેકાબૂ થઈ ગયો હતો આ અભિનેતા, અભિનેત્રીએ સટાક દઈને માર્યો હતો લાફો

પોતાની ફિલ્મી કરિયરના સફરમાં જયાએ તે વખતે એક એવા સમયમાંથી પસાર થવું પડ્યું હતું જે તેના માટે યાતના બની ગઈ હતી. તેના એક સહ કલાકારને તેણે લાફો પણ મારવો પડ્યો હતો. 

Jul 16, 2021, 08:42 AM IST

Bollywood ના 'અન્ના' ની Building Seal, જાણો અચાનક Sunil Shetty ના ત્યાં આવું કેમ થયું

મુંબઈમાં જ્યારે કોઈ સેલિબ્રિટીઝ વિવાદમાં અથવા કોઈ ગુનામાં સંડોવાયેલા હોય છે, ત્યારે તંત્ર તેમનું ઘર અથવા ઓફિસ સિલ કરી કાર્યવાહી કરે છે. આવો જ એક કિસ્સો બોલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટીને ત્યાં આવ્યો છે.

Jul 12, 2021, 01:56 PM IST

Janhvi Kapoor ના આટલા ટાઈટ ડ્રેસને લીધે એક-એક ભાગ દેખાતો હતો, અર્જૂન કપૂરને પણ એમ થતું હશે કે...

 

નવી દિલ્લીઃ Janhvi Kapoor કપૂર હવે ધીરે ધીરે બોલીવુડમાં પોતાના પગ જમાવી રહી છે. તેની ફિલ્મો ભલે એટલી ખાસ ન રહી હોય પણ તેના હુસ્ન અને અદાઓના લાખો લોકો દિવાના છે. ઈંસ્ટાગ્રામ પર પણ તેના ફોલોઅર્સ સતત
વધી રહ્યાં છે. બીજી તરફ Janhvi પણ સતત પોતાના હોટ ફોટો શેયર કરીને ચાહકોને ખુશ કરતી રહે છે.
 

Jul 12, 2021, 01:44 PM IST

Kareena Kapoor ની આવી ગંદી તસવીરો જોઈને સૈફ પણ બોલ્યો સાલુ આ શું છે!

ફિલ્મી સિતારાઓ પોતાના ચાહકોને ખુશ કરવા ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિત વિવિધ સોશલ પ્લેટફોર્મ પર પોતાની જાત-જાતની તસવીરો શેયર કરતા રહે છે. જોકે, ઘણીવાર આવું કરવું તેમને ભારે પણ પડે છે. કંઈક આવું જ બન્યુ છોટે નવાબની બેગમ એટલેકે, સૈફ અલી ખાનની વાઈફ કરીના કપૂર ખાન સાથે. જુઓ કેટલી એવી તસવીરો કરીનાએ શેયર કરી જેને કારણે સોશલ મીડિયા પર તે મજાકનું પાત્ર બની ગઈ. 

Jul 11, 2021, 11:32 AM IST

Bollywood ના આ 5 Super Star હવે બની ગયા છે બિઝનેસમેન! ફિલ્મો સિવાય પણ કરે છે કરોડોની કમાણી...

નવી દિલ્લીઃ બોલીવુડ સ્ટાર્સ તેમની ફિલ્મોથી કરોડોની કમાણી કરે છે, પરંતુ એવા કેટલાક સ્ટાર્સ છે જે ફિલ્મોમાં સફળ થવાની સાથે સાથે બિઝનેસમાં પોતાનો હાથ અજમાવ્યો. અમે તમને બોલિવૂડના આવા પાંચ ટોપ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ...

Jul 9, 2021, 12:34 PM IST

Jaqueline એ એવા બોડી પાર્ટ પર ટેટૂ ચિતરાવ્યું કે શું કહેવું, જોનારાઓની આંખો થઈ ગઈ પહોળી!

બોલિવુડ બોલ્ડ એકટ્ર્સ જેક્લીન ફર્નાન્ડિઝે ફરી પાથર્યા સુંદરતાના કામણ, જેકલીનનું નવું ટેટૂ જોઈને ફેન્સ થયા દિવાના...

Jul 9, 2021, 11:06 AM IST

Malaika Arora ને ટક્કર મારવા આવી હમશક્લ, 'મરાઠી મલાઈકા' ની હોટનેસ જોઈને તમે પણ હલી જશો

બોલીવુડમાં જે સિતારાઓ છે તેમના મોટા ભાગના હમશક્લ પણ હવે સેલિબ્રિટિ બની ગયા છે. ત્યારે મલાઈકા અરોરાની હમશક્લને જોઈને તમે પણ મોં માં આંગળા નાંખી દેજો.

Jul 9, 2021, 08:33 AM IST

હંમેશા વિવાદોમાં રહે છે અભિનેત્રી પ્રિયંકા ચોપડાની આ કઝિન સિસ્ટર

પ્રિયંકા ચોપરા બોલીવુડથી લઈને હોલીવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. તો તેમની કઝિન પરિણીતિ ચોપરા પણ સફળ અભિનેત્રીઓમાં ગણાય છે.
 

Jul 8, 2021, 08:07 PM IST

Shilpa ને 27 વર્ષ પછી ફરી કોણે કહ્યું 'ચુરા કે દિલ મેરા...' અક્ષયની વાત પર શિલ્પાને કેમ ન આવ્યો વિશ્વાસ?

આજથી અંદાજે 27 વર્ષ પહેલાં બોલીવુડના ખેલાડી એટલેકે, અક્ષયકુમારે શિલ્પા શેટ્ટીને જાહેરમાં કહ્યું હતું...ચુરા કે દિલ મેરા, ગોરીયા ચલી....પણ એના પછી શું ડખો પડ્યો એ તમને નહીં ખબર હોય. અક્ષય અને શિલ્પા એકબીજાની નજીક હતા, રવીના જોડે અક્ષયનું સેટિંગ હતું ને પછી અચાનક ટ્વીકલ અક્ષયની લાઈફમાં ક્યાંથી આવી ગઈ. સવાલો અનેક છે. પણ આ બધુ માં ચુરા કે દિલ મેરા...વાળા ગીતનો મોટો રોલ છે. અને ફરી એજ વાત શિલ્પાને 27 વર્ષ પછી કોઈકે, કહી છે. શું છે સમગ્ર મામલો એના માટે આ આર્ટિકલ વાંચો.

Jul 8, 2021, 11:54 AM IST

રડી રહેલા સાયરા બાનોની બાજુમાં બેસી શાહરૂખ ખાને આપ્યો દિલાસો, ભાવુક કરી દેશે આ તસવીર

રડી રહેલા સાયરા બાનોની બાજુમાં બેસી શાહરૂખ ખાને આપ્યો દિલાસો, ભાવુક કરી દેશે આ તસવીર

Jul 7, 2021, 03:54 PM IST