Janhvi Kapoor ના Hot એક્સપ્રેશન જોઈ થઈ જશો ફિદા, Photos થયા Viral

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી રહી છે. હાલમાં તે આગામી ફિલ્મ 'રૂહી'ના (Roohi) પ્રમોશનમાં વ્યસ્ત છે. જેના કારણે તે પોતાના દરેક પ્રમોશનલ ઇવેન્ટના ફોટો ફેન્સ સાથે શેર કરી રહી છે. તેના તાજેતરના ફોટોઝમાં તે ગજબના એક્સપ્રેશન આપી રહી છે. જુઓ તેના આ Photos... (ફોટો સાભાર: Instagram@JanhviKapoor)

જાહ્નવી કપૂરની અદાઓ

1/8
image

આ તસવીરમાં જાહ્નવીના (Janhvi Kapoor) એક્સપ્રેશનની ઘણી પ્રશંસા થઈ રહી છે.

સ્ક્રીનિંગની છે તસવીરો

2/8
image

આ તસવીરો 'રૂહી'ના (Roohi) સ્ક્રીનિંગ દરમિયાન લેવામાં આવી હતી.

પિંક કલરના ડ્રેસમાં જાહ્નવી

3/8
image

જાહ્નવી કપૂર (Janhvi Kapoor) અહીં પિંક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

જાહ્નવીની અદાઓ

4/8
image

તસવીરોમાં તે માથું પકડીને હસતી જોવા મળે છે તો ક્યારેક કંઈક વિચારતા જોવા મળી રહી છે.

ખુલ્લા લાંબા વાળ

5/8
image

આ ડ્રેસની સાથે તેના લાંબા ખુલ્લા વાળ તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

એકદમ ઉત્સાહિત છે જાહ્નવી

6/8
image

તસવીરો જોઈ અંદાજો લગાવી શકાય છે કે, જાહ્નવી તેની આગામી ફિલ્મને લઇને કેટલી એક્સાઇટેડ છે.

રાજકુમાર રાવ પણ છે સાથે

7/8
image

રૂહીમાં જાહ્નવી ભૂતના અભિનયમાં જોવા મળશે. તેની સાથે ફિલ્મમાં રાજકુમાર રાવ પણ છે.

11 માર્ચના રિલીઝ થશે ફિલ્મ

8/8
image

તમને જણાવી દઇએ કે, સ્ત્રી મેકર્સની હોરર કોમેડી રૂહી 11 માર્ચના રિલીઝ થવા જઈ રહી છે.