Rakul Preet Broke Rule: રકુલ પ્રીતિનો આ વાયરલ વીડિયો ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો છે, જ્યાં તે જોવા મળી રહી છે. રકુલનો આ વીડિયો વાયરલ થતાં જ નેટીઝન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે, વન્યજીવન સંરક્ષણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેની ટીકા કરી રહ્યા છે.
Instagram Followers Remove: દિગ્ગજ ક્રિકેટરથી લઈને બોલિવુડ સ્ટાર સુધી અનેક લોકોના ફોલોઅર્સમાં મોટો ઘટાડો આવ્યો છે, ત્યારે લોકો જાણવા માગે છે કે રાતો-રાત ફોલોઅર્સમાં આટલો ઘટાડો કેમ થયો, શું છે તેના પાછળનું જવાબદાર કારણ.
Dhurandhar Latest News: ફિલ્મ નિર્માતાઓએ આ વર્ષના અંતમાં દર્શકો માટે એક સરપ્રાઈઝનો સંકેત આપ્યો, હોવાથી ધુરંધર 3 વિશે અટકળો વધી ગઈ છે. આ સરપ્રાઈઝના સમાચાર સાથે, ચાહકો એવું માનવા લાગ્યા છે કે તેઓ ધુરંધર 3 રિલીઝ શકે છે.
Fir On Palaash Muchhal: સ્મૃતિ મંધાનાના એક મિત્ર દ્વારા પલાશ મુછલ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Amitabh Bachchan angry: અમિતાભ બચ્ચન એક અનુભવી અભિનેતા છે, પરંતુ જો કોઈ યુવાન અભિનેતા સેટ પર તેમના પગ સ્પર્શ કરે છે તો તેઓ ખૂબ જ ચિડાઈ જાય છે. આ પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ અને શીખવા જેવું છે.
Raghav Chadha join BJP: નવજોત કૌર સિદ્ધુએ કહ્યું કે રાઘવ ચઢ્ઢા અચાનક બોલવાનું બંધ કરી દેતાં તેમને પહેલેથી જ અંદાજ હતો કે તેઓ પક્ષ બદલી નાખશે. તેમણે પાર્ટીના મામલાઓ પર કોઈ વાત કરી ન હતી. એ પણ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે તેમના પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા પાડવામાં આવનાર છે. પ્રિયંકા ચોપરાએ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને તેમણે પક્ષ બદલી નાખ્યો.
Namita Thapar Video: માર્ચમાં ઈદ પછી નમાઝના ફાયદાઓ પર નમિતા થાપરે એક રીલ બનાવી હતી. તે લાંબા સમયથી આ માટે ટ્રોલ થઈ રહી છે. હવે, નમિતાએ ટ્રોલ્સને જવાબ આપતા કહ્યું છે કે તેમની સાથે આવું કરનારાઓનો કર્મા જવાબ આપશે.
TMKOC New Entry: સબ ટીવીનો સૌથી લોકપ્રિય શો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, છેલ્લા 18 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરેક પાત્રે પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. ઘણા કલાકારો શો છોડી ચૂક્યા હોવા છતાં, આ શો દર્શકોમાં પ્રિય રહે છે.
Web Series Created History: રામાયણ જોવા માટે લોકો પોતાના કામ છોડી દેતા હતા, તેને ફરી કોરોના સમયમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું, ત્યારે તેને ફરી રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે એક વેબ સિરીઝ એવી પણ છે જેને રામાયણનો રેકોર્ડ તોડ્યો છે.
Asha Bhosle Cardiac Arrest: આશા ભોંસલેને હૃદયરોગના હુમલાને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાહકો અને ઉદ્યોગના આંતરિક લોકો તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
Viral Video: સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન થોડા મહિના પહેલા તૂટી ગયા હતા. પલાશ પર સ્મૃતિ સાથે છેતરપિંડીનો આરોપ હતો. હવે, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનાથી પેચ-અપની અટકળો શરૂ થઈ રહી છે.
Natasa Stankovic New Post: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેના રમતગમત કારકિર્દીની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. જુલાઈ 2024માં, હાર્દિક પંડ્યા અને નતાશાએ તેમના પાંચ વર્ષના સંબંધોનો અંત લાવ્યો. હવે, હાર્દિક તેની નવી ગર્લફ્રેન્ડ, મહિકા શર્મા પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. જો કે, હાર્દિક અને નતાશાના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે.
Next Week Release: આવતા અઠવાડિયે અનેક ફિલ્મો અને વેબસિરીઝ OTT અને મોટા પડદા પર આવવા જઈ રહી છે આવનારૂ અઠવાડિયું રોમાંચથી ભરપૂર રહેવાનું છે. સાઉથથી લઈને હોલીવુડ સુધી અનેક OTT પર મોટા પડદે લોકોને જોવા મળશે.
Arun Govil Quit Smoking: જ્યારે રામાયણ શોનું નિર્માણ શરૂ થયું, ત્યારે રામાનંદ સાગર પણ ધૂમ્રપાન અને સિગારેટ પીતા હતા. તેમણે આ બધી વસ્તુઓ જાતે જ છોડી દીધી, જેમાં માંસાહારી ખોરાકનો પણ સમાવેશ થાય છે. એક વખત, અરુણ ગોવિલ સેટ પર ધૂમ્રપાન કરી રહ્યા હતા, અને કંઈક એવું બન્યું જેના કારણે તેમણે ધૂમ્રપાન પણ છોડી દીધું.
Dhurandhar 2 Bade Sahab Truth: રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર: ધ રીવેન્જ"માં "બડે સાહેબ" ને અંતિમ શ્વાસ લેતા દર્શાવવામાં આવ્યા હતા, જેના કારણે લોકોમાં પ્રશ્નો ઉભા થયા હતા. શું દાઉદ ઇબ્રાહિમ ખરેખર અંતિમ શ્વાસ લઈ રહ્યો છે? તાજેતરમાં, એક જાણીતા પત્રકારે આ વાતનો ખુલાસો કર્યો છે, અને તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
Sholay Actor: કલ્ટ ક્લાસિક ફિલ્મ શોલેના બધા જ પાત્રો હિટ રહ્યા હતા. પરંતુ આ એક અભિનેતાને ફિલ્મમાં કામ કરવા માટે મોટી રકમ નહીં, પણ રેફ્રિજરેટર માટે પૈસા મળ્યા હતા. આ તેમની ફી હતી. તે સમયે રેફ્રિજરેટરને ઊંચી કિંમત અને લક્ઝરી વસ્તુ માનવામાં આવતી હતી.
TMKOC News: દર્શકો હજુ પણ આશા રાખી રહ્યા છે કે દિશા વાકાણી દયાની ભૂમિકા ભજવવા માટે પાછી ફરશે. આ ઇચ્છા પૂરી થશે કે નહીં તે તો સમય જ કહેશે. દયા ભાભી છેલ્લા કેટલાય સમયથી શોથી દૂર છે અને અસિત મોદી પણ અનેક વાર દયાભાભીને લાવવાની વાત કરી ચુક્યા છે, પણ હજી પણ તેઓ શોમાં પરત ફર્યા પણ નથી અને તેમની જગ્યાએ બીજા કોઈને પણ દયાભાભી તરીકે લાવ્યા નથી.
Actress Preity Zinta: પ્રીતિ ઝિન્ટાએ કપિલ શર્માને ઠપકો આપ્યો જ્યારે તે એક એવોર્ડ શો દરમિયાન અભિનેત્રીઓને ચીડવવાનું ચાલુ રાખતો હતો. કરણ જોહરની ચેતવણી છતાં, પ્રીતિ ઝિન્ટાએ સંભળાવ્યું હતું.
Entertainment News: રામાનંદ સાગરની રામાયણમાં રાવણની ભૂમિકા ભજવીને અતિ પ્રખ્યાત થયેલા અરવિંદ ત્રિવેદીએ એકવાર હમ તેરે આશિક હૈ ફિલ્મના સેટ પર હેમા માલિનીને 20 જોરદાર થપ્પડ મારી હતી અને તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. પ્રેમ સાગરે એક ઈન્ટરવ્યુંમાં આ કિસ્સો સંભળાવ્યો હતો. જાણી લો શું છે આ કિસ્સો
Sanjay dutt viral video: ધુરંધર 2ની સફળતા વચ્ચે, સંજય દત્તનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, સંજય દત્ત તેની પત્ની માન્યતા દત્ત અને બાળકો સાથે જોવા મળે છે. પાપારાઝી તેનું શૂટિંગ કરી રહ્યા છે. ત્યારે સંજય દત્ત પેપ્સને જે કહે છે તે વાયરલ થઈ જાય છે.
Badshah Second Marriage: રેપર બાદશાહે બીજા લગ્ન કર્યા છે. 6 વર્ષ પહેલાં, તેની પહેલી પત્ની જાસ્મીન મસીહને છૂટાછેડા આપી દીધા હતા. જો કે, હવે તેણે આ પંજાબી અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે. આ સમારોહ ખૂબ જ ખાનગી હતો.
Sunny Deol film Song: ધુરંધર 2 ના ઘણા ગીતો તમને 90ના દાયકામાં પાછા લઈ જાય છે. આવા એક ગીતમાં ઘણા લોકો યુટ્યુબ પર સની દેઓલની જૂની ફિલ્મના ગીતો સાંભળે છે. જાણો કે શું તમને ફિલ્મ જોતી વખતે તે યાદ પણ આવ્યા છે?